બિસ્લેરી સામે FSSAIની કાર્યવાહીથી ૪ અબજ ડોલરનો પેકેજ્ડ વોટર ઉદ્યોગ શંકાના દાયરામાં

અમદાવાદ, તા. 24 નવેમ્બરઃ દેશની અગ્રણી બોટલ્ડ વોટર કંપની બિસ્લેરી ઇન્ટરનેશનલ સામે ખાદ્ય સુરક્ષા નિયામક સંસ્થા (FSSAI) દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને પગલે સમગ્ર પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર ઉદ્યોગની ગુણવત્તા અને સુરક્ષા ધોરણો પર સવાલો ઊભા થયા છે. બિસ્લેરીના પાણીના નમૂનામાં બ્રોમેટની માત્રા નિયત મર્યાદા કરતાં વધુ જણાયા બાદ અને લેબોરેટરી પરીક્ષણમાં હાનિકારક રસાયણો (PAHs) મળી આવ્યા…

Read More