MCX WEEKLY REVIEW: સોનાના વાયદામાં રૂ.1,019 અને ચાંદીમાં રૂ.2,318નો કડાકો

મુંબઈ, 11 નવેમ્બરઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 1થી 7 નવેમ્બર સુધીના સપ્તાહ દરમિયાન 94,05,353 સોદાઓમાં કુલ રૂ.8,96,221.84 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,37,531.89 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 758660.89 કરોડનો હતો. દરમિયાન, એમસીએક્સ પર સોનું (1 કિ.ગ્રા.)ના ઓપ્શન્સમાં મન્થલી એક્સપાયરી કોન્ટ્રાક્ટ્સનો 11 નવેમ્બરને…

Read More

બ્રેન્ટ ક્રૂડના ભાવો વધવાની વકી, સાપ્તાહિક 3 ટકા ઉછાળો નોંધાવાની અપેક્ષાઃ રિપોર્ટ

અમદાવાદ, 16 માર્ચઃ બ્રેન્ટ ક્રૂડની વધતી માગને કારણે ભાવ સપ્તાહ દરમિયાન 3 ટકા વધવાની અપેક્ષા છે. આ સપ્તાહે નવેમ્બર બાદ પ્રથમ વખત ક્રૂડ ઓઈલ $85 પ્રતિ બેરલની ટોચે પહોંચ્યું હતું. જો કે, બાદમાં શુક્રવારે ભાવમાં ઘટાડો થયો હતો. યુએસ રિફાઇનર્સ દ્વારા આયોજિત ઓવરઓલ પૂર્ણ કરતાં વધતી માંગને કારણે ભાવમાં વૃદ્ધિની અપેક્ષા છે. બપોરે 12:16 વાગ્યે…

Read More

ક્રૂડ ઓઈલ પર વિન્ડફોલ ટેક્સ લગભગ બમણો વધારી રૂ. 3200 પ્રતિ ટન કર્યો

અમદાવાદ, 3 ફેબ્રુઆરીઃ કેન્દ્ર સરકારે પેટ્રોલિયમ ક્રૂડ પર વિન્ડફોલ ટેક્સ લગભગ બમણો કર્યો છે. કેન્દ્ર સરકારની નવી ગાઈડલાઈન અનુસાર, પેટ્રોલિયમ ક્રૂડ પર વિન્ડફોલ ટેક્સ અગાઉ રૂ. 1700 પ્રતિ ટનથી વધારી રૂ. 3200 પ્રતિ ટન થયો છે. આ વધારો 3 ફેબ્રુઆરીથી અમલી બનશે. ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુલ (ATF) જે જેટ ફ્યુઅલ તરીકે પણ ઓળખાય છે…

Read More

ડૉલર સામે રૂપિયો 10 પૈસા ઘટીને 83.14ના ઐતિહાસિક તળિયે

મુંબઇ, 6 સપ્ટેમ્બરઃ ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળા અને મજબૂત અમેરિકન ચલણને કારણે રૂપિયો બુધવારે 10 પૈસા નબળો પડ્યો અને યુએસ ડોલર સામે 83.14ની ઐતિહાસિક નીચી સપાટીએ રહ્યો હતો. ફોરેક્સ ટ્રેડર્સે જણાવ્યું હતું કે બુધવારે ભારતીય રૂપિયો નબળો પડયો હતો કારણ કે યુએસ ડોલર છ મહિનામાં સૌથી વધુ સપાટીએ પહોંચ્યો હતો. આ ઉપરાંત ક્રૂડ ઓઈલના ભાવમાં…

Read More