ઇન્ટ્રા-ડે પીક્સઃ એચડીએફસી બેન્ક, એચડીએફસી, આઇસીઆઇસીઆઇ પ્રુ, લાર્સન ખરીદોઃ વીપ્રો વેચો
અમદાવાદ, 23 જૂનઃ ગુરુવારે સેન્સેક્સે 284 પોઇન્ટના કરેક્શન સાથે 63238 પોઇન્ટની સપાટી નોંધાવી છે. જ્યારે નિફ્ટીએ ફ્લેટ ઓપનિંગ બાદ 18800 પોઇન્ટની મહત્વની સાયકોલોજિકલ તેમજ ટેકનિકલી સપોર્ટ લેવલ્સ ગુમાવ્યા છે. અપર શેડો સાથે નિફ્ટીએ બીગ રેડ કેન્ડલની રચના નોંધાવી છે. જ્યાં સુધી 18900 કે 18700 પોઇન્ટની સપાટી બ્રેક નહિં થાય ત્યાં સુધી માર્કેટ વોલેટાઇલ અને ઘૂંટાતું…
