ડીએસપીએ ડીએસપી નિફ્ટી 500 ફ્લેક્સીકેપ ક્વોલિટી 30 ઇટીએફ લોન્ચ કર્યું
અમદાવાદ, 3 ઓક્ટોબર: ડીએસપી મ્યુચ્યુઅલ ફંડે ડીએસપી નિફ્ટી 500 ફ્લેક્સીકેપ ક્વોલિટી 30 ઇટીએફ ના લોન્ચિંગની જાહેરાત કરી છે. આ ઇટીએફ નિફ્ટી 500 ફ્લેક્સીકેપ ક્વોલિટી 30 ટીઆરઆઈ* ને ટ્રેક કરે છે, જે એક અનોખો બેન્ચમાર્ક છે અને ક્વોલિટી વ્યવસાયો પર ધ્યાન કેન્દ્રિત કરતી વખતે લાર્જ, મિડ અને સ્મોલ-કેપ કંપનીઓમાં ગતિશીલ રીતે રોકાણ કરે છે. ભારતીય ઇક્વિટી…
