અદાણી લોજિસ્ટિક્સની નવી પહેલ: વિરોચનનગર ICD ખાતે સેવાઓનું વિસ્તરણ

અમદાવાદ, 11 મેઃ ભારતના લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઇન ક્ષેત્રે અગ્રેસર અદાણી લોજિસ્ટિક્સે ગુજરાતના વિરોચનનગર ખાતે આવેલા તેના ઇનલેન્ડ કન્ટેનર ડેપો (ICD) માં સેવાનું વિસ્તરણ કરીને મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટેશનની દિશામાં એક મોટું પગલું ભર્યું છે. આ વિસ્તરણ સાથે કંપની ખાસ તૈયાર કરેલા ‘ડોમેસ્ટિક ડ્વાર્ફ કન્ટેનર’ થકી માલસામાન પરિવહનને વધુ ઝડપી અને સરળ બનાવશે. અદાણી લોજિસ્ટિક્સનું આ પગલું…

Read More

SHM ગ્રુપે ગુજરાતની મરિન ઇકોસિસ્ટમને મજબૂત બનાવી, BSF વેસલ ઓવરહૉલ કોન્ટ્રાક્ટ મેળવ્યો

અમદાવાદ, 11 મે 2026: શિપબિલ્ડિંગ, શિપ મેનેજમેન્ટ અને મેરિટાઇમ સેફ્ટી ક્ષેત્રની અગ્રણી કંપનીઓમાંની એક SHM ગ્રુપ (SHM) ને ભુજ સ્થિત બોર્ડર સિક્યોરિટી ફોર્સ (વોટર વિંગ) તરફથી મિકેનાઇઝ્ડ વેસલ ‘સિંધુ’ માટે ડોક રિપેર અને મેઇન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આ મેન્ડેટ હેઠળ વેસલનું વ્યાપક સ્તરે ઓવરહૉલિંગ કરવામાં આવશે, જેમાં સ્ટ્રક્ચરલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ અને સેફ્ટી સિસ્ટમ્સનો સમાવેશ…

Read More

પ્રાઈમરી માર્કેટ ઝોનઃ આ સપ્તાહે 2 SME IPO, રિલાયન્સ જિયો રૂ. 4000 કરોડના IPO માટે સજ્જ

અમદાવાદ, 11 મેઃ પ્રાઇમરી માર્કેટ સુસ્ત રહેવા સાથે 11 મે, 2026થી શરૂ થઇ રહેલા નવા સપ્તાહ દરમિયાન માત્ર બે એસએમઇ IPOની એન્ટ્રી થઇ રહી છે. ગત સપ્તાહે ખૂલેલો IPO આ સપ્તાહે બંધ થશે અને એક IPO લિસ્ટિંગ માટે સજ્જ છે. જેમાં ગોલ્ડલાઇન ફાર્માસ્યુટિકલ (12-14 મે) અને RFBL ફ્લેક્સી પેક (12-14 મે)નો સમાવેશ થાય છે. સિમકા…

Read More

MCX DAILY REPORT: સોનાનો વાયદો રૂ.459 અને ચાંદીનો વાયદો રૂ.3820 વધ્યો

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.189871.36 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.28909.25 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.160962.11 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.3646.87 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 17673.30 કરોડનાં…

Read More

ESTER ઇન્ડસ્ટ્રીઝનાં સંયુક્ત સાહસ ELITeએ કેમિકલ પોલીસ્ટર રિસાયકલિંગ પ્લાન્ટ માટે રૂ. 1,600 કરોડના MoU કર્યા

નેશનલ, 7 મે, 2026 : કેનેડાની લૂપ ઇન્ડસ્ટ્રીઝ સાથે એસ્ટર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સંયુક્ત સાહસ એસ્ટર લૂપ ઇન્ફિનિટ ટેકનોલૉજીસ પ્રાઇવેટ લિમિટેડ (ELITe)એ રાજ્યમાં પોલીસ્ટર વેસ્ટ માટે ગ્રીનફિલ્ડ કેમિકલ રિસાયકલિંગ સુવિધા સ્થાપિત કરવા ગુજરાત સરકાર સાથે આજે સમજૂતીકરાર (MoU) કર્યા હતા, જેમાં રૂ. 1,600 કરોડનું રોકાણ કરવાની દરખાસ્ત રજૂ થઈ છે. સૂચિત સુવિધા ગુજરાતના ભરુચ વિસ્તારમાં PCPIR…

Read More

POLYCAB INDIA LIMITEDની નાણાકીય વર્ષ 2025-26માં આવક ₹ 285થી વધી, નફાકારકતા ₹ 27 અબજ

મુંબઈ, 8 મે, 2026: પોલીકેબ ઇન્ડિયા લિમિટેડએ 31 માર્ચ, 2026ના રોજ પૂર્ણ થયેલા ચોથા ત્રિમાસિક ગાળા અને નાણાકીય વર્ષ 2025-26 માટે એના પરિણામોની જાહેરાત આજે કરી હતી. પોલીકેબ ઇન્ડિયા લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર ઇન્દર ટી. જયસિંઘાનીએ કંપનીની કામગીરી પર કહ્યું હતું: “અમારી કંપની માટે નાણાકીય વર્ષ 2025-26 નિર્ણાયક વર્ષ રહ્યું છે, જેમાં અમારા મજબૂત…

Read More

મોતીલાલ ઓસ્વાલ મ્યુચ્યુઅલ ફંડ રજૂ કરે છે ‘મોતીલાલ ઓસ્વાલ કોન્ટ્રા ફંડ’

અમદાવાદ, 8th મે: મોતીલાલ ઓસ્વાલ મ્યુચ્યુઅલ ફંડ (MOMF) દ્વારા તેની નવી ફંડ ઓફર (NFO), મોતીલાલ ઓસ્વાલ કોન્ટ્રા ફંડની જાહેરાત કરવામાં આવી છે, જે પ્રવાહથી વિરુદ્ધની રોકાણ વ્યૂહરચના (કોન્ટ્રારિયન ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી) અનુસરતી એક ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમ છે. પ્રવાહથી વિરુદ્ધની રોકાણ વ્યૂહરચના (કોન્ટ્રારિયન સ્ટ્રેટેજી) એ રોકાણની એક એવી શૈલી છે જે સામાન્ય રીતે બજારના પ્રવર્તમાન ટ્રેન્ડ કરતા…

Read More

InCred હોલ્ડિંગ્સે IPO માટે DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 8 મેઃ InCred હોલ્ડિંગ્સ લિમિટેડે બજાર નિયામક સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) માં તેનું અપડેટેડ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ-1 (UDRHP – I) ફાઇલ કર્યું છે. InCred હોલ્ડિંગ્સ લિમિટેડ તેની લગભગ સમગ્ર આવક મેળવે છે અને તેની વ્યવસાયિક પ્રવૃત્તિઓ મુખ્યત્વે તેની મહત્વપૂર્ણ સહાયક કંપની InCred ફાઇનાન્સ મારફતે ચલાવે છે, જે ભારતીય રિઝર્વ બેંકમાં…

Read More