પ્રાઇમરી માર્કેટ ઝોન: આ સપ્તાહે પાંચ IPO લોન્ચ થશે, એક કંપની લિસ્ટિંગ માટે તૈયાર
ભારત કોકિંગ કોલ 9 જાન્યુઆરીએ તેનો IPO ખોલશે અને 13 જાન્યુઆરીએ બંધ થશે હિન્દુસ્તાન લેબોરેટરીઝ IPOમાં 50 લાખ શેરનો નવો ઇશ્યૂ, 91 લાખ શેરનો OFS છે અમદાવાદ, 5 જાન્યુઆરીઃ પ્રાઈમરી માર્કેટમાં વિતેલા વર્ષ 2025માં મિક્સ ટોન બાદ નૂતન ઇસ્વીશન વર્ષ 2026માં રોકાણકારો માટે નવા આઇપીઓનો ધોધ આવી રહ્યો છે. જેમાં જિયો ફાઇનાન્સ સહિતની ટોચની કંપનીઓના…
