સન ફાર્માને સૂચિત એક્વિઝિશન માટે ઓર્ગનઓનના શેરધારકોની મંજૂરી મળી
મુંબઈ, ભારત અને પ્રિન્સટન, NJ, 27 જુલાઈ: સન ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (રૉઇટર્સ : SUN.BO, બ્લૂમબર્ગ : SUNP IN, NSE: SUNPHARMA, BSE: 524715) (“સન ફાર્મા “)એ આજે જાહેરાત કરી હતી કે, ઑર્ગનઓન એન્ડ કંપની (“Organon”)ના હિસ્સાધારકોએ અગાઉ જાહેરાત થયેલા મર્જર સોદા સાથે સંબંધિત દરખાસ્તોને મંજૂરી આપી દીધી છે, જે અંતર્ગત ઓર્ગનઓન હવે સન ફાર્માસ્યુટિકલ હૉલ્ડિંગ્સ યુએસએ,…
