વિકસિત ભારત એટલે વિકસિત ગુજરાત: FICCI NECM ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદ, 21 એપ્રિલ 2026: FICCI ની રાષ્ટ્રીય કારોબારી સમિતિની બેઠકને સંબોધતા, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્ય માટે મહત્વાકાંક્ષી ઔદ્યોગિક રોડમેપ શેર કર્યો, જે ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાને લક્ષ્ય બનાવશે અને રાષ્ટ્રીય GDP માં તેનો હિસ્સો 10 ટકા સુધી વધારશે. મુખ્યમંત્રી પટેલે બે સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટનો ઉલ્લેખ કર્યો જે વૈશ્વિક સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇનમાં ગુજરાતના ઉદભવના પુરાવા તરીકે…

Read More

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ બોન્ડ્સનો NSE ઉપર લિસ્ટિંગ સમારોહ

ગાંધીનગર, 26 જૂનઃ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ, ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ અને અન્ય મહાનુભાવો ગિફ્ટ સિટી ક્લબ ગાંધીનગર ખાતે આયોજિત ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ બોન્ડ્સના નેશનલ સ્ટોક એક્સચેન્જ ઉપર લિસ્ટિંગ સમારોહમાં ઉપસ્થિત રહ્યાં હતાં.

Read More

ધ ફ્યુચર ટુગેધર’ થીમ સાથે બે દિવસીય રિ-નેટવર્ક ૨૦૨૫નો પ્રારંભ

અમદાવાદ, 23 મેઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં RE-NETWORK 2025(રિ-નેટવર્ક ૨૦૨૫)નો પ્રારંભ કરાવ્યો હતો. વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. ‘ધ ફ્યુચર ટુગેધર’ થીમ સાથે યોજાઈ રહેલો RE-NETWORK 2025(રિ-નેટવર્ક ૨૦૨૫) એક્સ્પો એ સોલાર, વિન્ડ, બાયોમાસ, ગ્રીન હાઇડ્રોજન અને એનર્જી સ્ટોરેજમાં નવી ટેકનોલોજી સાથે એડવાન્સમેન્ટ માટેનો ગુજરાત ફેડરેશન ઓફ સોલાર ઇન્ડસ્ટ્રીઝ…

Read More

રાજ્યના ઔદ્યોગિક વિસ્તારો અને ક્વૉરી વિસ્તારોના રોડ-ઇન્‍ફ્રાસ્ટ્રક્ચર માટે રૂ. ૧૪૭૦ કરોડની ફાળવણી

ગાંધીનગર, 18 જુલાઇઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રાજ્યના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસથી ઔદ્યોગિક વિસ્તારો અને ક્વૉરી વિસ્તારોને જોડતા માર્ગોના અપગ્રેડેશન અને મજબૂતીકરણ માટે ૧૪૭૦ કરોડ રૂપિયાની ફાળવણી માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.  રોડ નેટવર્ક વધુ સુદ્રઢ કરવાના હેતુથી છેલ્લા બે વર્ષમાં રોડ સેક્ટરની નાણાંકીય જોગવાઈઓની ફાળવણીમાં ૮૦ ટકાથી વધુનો વધારો કરવાની પહેલ કરી છે. ઔદ્યોગિક વિસ્તારો અને…

Read More

Vibrant Gujarat summit 2024: છેલ્લા 20 વર્ષમાં ગુજરાતનો જીડીપી 16 ગણો વધ્યો: CM ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદ, 9 જાન્યુઆરીઃ આવતીકાલથી ગાંધીનગર ખાતે વાયબ્રન્ટ ગુજરાતની 10મી એડિશન શરૂ થઈ રહી છે. છેલ્લા 20 વર્ષથી યોજાતી વાઈબ્રન્ટ ગુજરાત સમિટ એ ગુજરાતને બિઝનેસ હબ બનાવ્યું છે. પરિણામે ગુજરાતનો જીડીપી 16 ગણો વધ્યો હોવાનું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું. ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા 20 વર્ષમાં ગુજરાતનો GSDP 2002-03માં 17.7 અબજ ડોલરની તુલનાએ…

Read More