ગ્લોબલ ફાઇનાન્શિયલ સેન્ટર્સ ઇન્ડેક્સ 37માં ગિફ્ટ સિટીએ રેપ્યુટેશનલ એડવાન્ટેજમાં ટોચનું સ્થાન મેળવ્યું

એકંદરે 46મું સ્થાન મેળવ્યું, 52માં સ્થાનેથી આગેકૂચ કરી ગિફ્ટ સિટી ટોચના 50માં સ્થાન મેળવનાર ભારતનું એકમાત્ર ફાઇનાન્સિયલ સેન્ટર ગાંધીનગર, 28 માર્ચઃ ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી (ગિફ્ટ સિટી)એ ગ્લોબલ ફાઇનાન્શિયલ સેન્ટર્સ ઇન્ડેક્સ (GFCI 37)ની લેટેસ્ટ એડિશનમાં વિવિધ કેટેગરીઝમાં નોંધપાત્ર સુધારા હાંસલ કર્યા છે. ગિફ્ટ સિટીએ રેપ્યુટેશનલ એડવાન્ટેજમાં ટોચનું સ્થાન મેળવ્યું છે અને ફિનટેક રેન્કિંગમાં 45થી…

Read More

જિયો પ્લેટફોર્મ્સને બે પ્રતિષ્ઠિત ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એવોર્ડ પ્રાપ્ત થયા

નેશનલ ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એવોર્ડ ઇન્ટરનેશનલ ડબ્લ્યૂઆઇપીઓ ટ્રોફી નવી દિલ્હી, 28 માર્ચ: જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડે (જેપીએલ) ​​બે મહત્વના ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એવોર્ડ જીતવાની તેની નોંધપાત્ર સિદ્ધિની જાહેરાત કરી હતી. નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં જિયો પ્લેટફોર્મ્સને ભારત સરકાર દ્વારા નેશનલ ઇન્ટલેચ્ચ્યુઅલ પ્રોપર્ટી એવોર્ડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી અને સાથે જ વર્લ્ડ ઇન્ટલેચ્ચુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યૂઆઇપીઓ) દ્વારા ટેકનોલોજી…

Read More

81% ભારતીયો તેમની લાઇફ કવરની જરૂરિયાતોને ઓછી આંકે છે

પૂણે, 28 માર્ચ: લાઇફ ઇન્શ્યોરન્સના ટ્રેન્ડ્સમાં મહત્વનો ફેરફાર આવ્યો છે જેમાં પહેલી વખત ખરીદી કરનારા લોકોની સરેરાશ ઉંમર 33થી ઘટીને 28 થઈ છે. પરિવારની જવાબદારીઓ, આવકના સ્તરો અને આરોગ્યની ચિંતાઓ ઇન્શ્યોરન્સ ખરીદવા પાછળના મહત્વના ચાલક બળો બન્યા છે. નોંધનીય છે કે પ્રતિભાવ આપનારાઓ પૈકી 81 ટકા લોકો માને છે કે તેમની વાર્ષિક આવકના 10 ગણા…

Read More

હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ-2025માં સૌથી મોટા વેલ્થ ગેનર ગૌતમ અદાણી

ભારતના બીજા સૌથી ધનિક વ્યક્તિની સંપત્તિ ₹ 8.4 લાખ કરોડની સપાટીએ પહોંચી અમદાવાદ, 28 માર્ચઃ અદાણી ગ્રુપના અધ્યક્ષ ગૌતમ અદાણી હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ – 2025માં “સૌથી મોટા વેલ્થ ગેનર ” તરીકે ઉભરી આવ્યા છે. ગુરુવારે હુરુન દ્વારા જાહેર કરાયેલી યાદીમાં અદાણી અને તેમના પરિવારની સંપત્તિમાં છેલ્લા એક વર્ષમાં લગભગ 1 લાખ કરોડ રૂપિયાનો વધારો…

Read More

ટ્રાન્સયુનિયન સિબિલના CMI રિપોર્ટ અનુસાર પ્રથમ વખત ઋણ લેનારાઓમાં જનરેશન Zનું પ્રમાણ 41% છે

મુંબઈ, 26 માર્ચ: ડિસેમ્બર 2024માં પૂરા થયેલાં ત્રિમાસિક ગાળામાં ભારતની રિટેલ ધિરાણ વૃદ્ધિનો દર, ખાસ કરીને ન્યૂ-ટુ-ક્રેડિટ (એનટીસી) 1 ગ્રાહકોમાં મધ્યમ સ્તરે જળવાઈ રહ્યો હતો. એનટીસી ગ્રાહકો દ્વારા ઉદભવેલી વપરાશ આધારીત ક્રેડિટ પ્રોડક્ટ્સ માટે આ સૌથી સ્પષ્ટ હતું, જેમાં લોનના ઉદભવમાં વાર્ષિક ધોરણે 21 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે હાલમાં ક્રેડિટ ધરાવતા ગ્રાહકોમાં 2…

Read More

એનબીએસએલે Bharat Interface for Money (BHIM) 3.0 લોન્ચ કર્યું

મુંબઈ, 25 માર્ચ: નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એનપીસીઆઈ)ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની, એનપીસીઆઈ ભીમ સર્વિસીસ લિમિટેડ (એનબીએસએલ) એ Bharat Interface for Money(BHIM) 3.0 લોન્ચ કર્યું છે. નવી BHIM 3.0 એપ ગ્રાહકોને વધુ ફ્રેન્ડલી અને વધુ સાહજિક અનુભવ પૂરો પાડે છે. BHIM 3.0 હવે નીચેની સુવિધાઓ ઓફર કરે છેઃ વધુ ભાષાઓઃ વધુ સારી એક્સેસિબિલિટી માટે 15થી…

Read More

અદાણી એનર્જી સોલ્યુશન્સ (AESL) કુલીંગ બિઝનેસ હેઠળ વ્યાપ વધારશે   

અમદાવાદ, 26 માર્ચઃ અદાણી એનર્જી સોલ્યુશન્સે ડિસ્ટ્રિક્ટ કૂલિંગ બિઝનેસનો વ્યાપ વધારવા કવાયત કરી છે. ASCL અને મહાત્મા ફુલે રિન્યુએબલ એનર્જી એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટેકનોલોજી (MAHAPREIT) એ તાજેતરમાં DCS સ્થાપવા માટે એક સમજૂતી પત્ર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે. જેના હેઠળ કંપની ડિસ્ટ્રિક્ટ કૂલિંગ બિઝનેસ હેઠળ નવા યુનિટ્સની સ્થાપના કરશે.  ઇન્ડિયા કૂલિંગ એક્શન પ્લાન 2019 અને ડિસ્ટ્રિક્ટ…

Read More

વૈશ્વિક ઉત્સર્જનોમાં અસંતુલન હોવા છતાં ક્લાઈમેટ એક્શન માટે ભારતની વધતી જતી પ્રતિબદ્ધતા

વિશ્વમાં વધતા જતા ઉષ્ણતામાનની સમસ્યા આજે સૌથી મહત્ત્વપૂર્ણ વૈશ્વિક ચિંતાઓમાંની એક છે, જેના માટે મુખ્યત્વે વિકસિત દેશો દ્વારા વધતાં જતાં ઉત્સર્જનો કારણભૂત છે. ભારત વિશ્વની 17% કરતાં વધુ જનસંખ્યા ધરાવે છે, અને તેમ છતાં વૈશ્વિક ગરમી વિરુદ્ધની લડાઈમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે, ઐતિહાસિક કાર્બન ડાયોકસાઈડનું ઉત્સર્જન ભારતમાં ખૂબ ઓછું છે. 1850 થી 2019 સુધીના…

Read More