અમદાવાદઃ રૂકાવટ બાદ માર્કેટમાં ફરી સુધારાની ચાલ સાતત્ય જાળવવા સાથે આગળ વધી રહી છે. જેમાં સેન્સેક્સે 60000ની સપાટી અને નિફ્ટીએ 17900ની સપાટીઓ ક્રોસ કરી લીધી છે. ગુરુવારે નિફ્ટીએ 101 પોઇન્ટના સુધારા સાથે 17915 પોઇન્ટની સપાટીએ બંધ આપવા સાથે ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પોઝિટિવ નોંધાવી છે. ટેકનિકલી જોઇએ તો નિફ્ટીએ 17800- 17850- 17900 પોઇન્ટની મહત્વની રેઝિસ્ટન્સ ક્રોસ કરવા સાથે બે માસની ટોચે બંધ આપ્યું છે. ડેઇલી ચાર્ટ ઉપર બુલિશ પેટર્ન દર્શાવી છે. મોટાભાગના ટેકનિકલ ઇન્ડિકેટર્સ સૂચવે ચે કે, માર્કેટમાં હવે પોઝિટિવ મોમેન્ટમ કન્ટિન્યૂ રહે તેવી શક્યતા છે. એકવાર 18000 ક્રોસ થયા બાદ તેની ઉપર સતત 3 દિવસ બંધ આપે તો માર્કેટમાં સુધારાની આગેકૂચને મજબૂત સપોર્ટ મળી શકે તેવું ટેકનિકલ નિષ્ણાતોનું માનવું છે.

નિફ્ટી આઉટ લૂકઃ સપોર્ટ 17831- 17748, રેઝિસ્ટન્સ 17965- 18015

નિફ્ટી17915બેન્ક નિફ્ટી43001ઇન ફોકસ
સપોર્ટ117831સપોર્ટ142811જેકે ટાયર (ખરીદો)
સપોર્ટ217748સપોર્ટ242620ડીક્સોન (ખરીદો)
રેઝિસ્ટન્સ117965રેઝિસ્ટન્સ143117સન ટીવી (ખરીદો)
રેઝિસ્ટન્સ218015રેઝિસ્ટન્સ242234પિડિલાઇટ (વેચો)

બેન્ક નિફ્ટી આઉટલૂકઃ સપોર્ટ 42811- 42620, રેઝિસ્ટન્સ 43117- 42234

ગુરુવારે બેન્ક નિફ્ટીએ સાંકડી વધઘટ વચ્ચે પણ 171 પોઇન્ટના સુધારા સાથે 43000 પોઇટન્ટની મહત્વની સપાટી ક્રોસ કરવા સાથે 43001 પોઇન્ટની સપાટીએ બંધ આપવા સાથે સેક્ટોરલ માર્કેટ બ્રેડ્થ પણ પોઝિટિવ રહી છે. ટેકનિકલી જોઇએ તો તા. 4 જાન્યુઆરી-23 પછી પહેલી વાર 43000ની સપાટી ઉપર બંધ આપ્યું છે. જે દર્શાવે છે કે, મોટાભાગના ટેકનિકલ ઇન્ડિકેટર્સ પોઝિટિવ શાઇન આપી રહ્યા છે. ઉપરમાં 43117- 43234 પોઇન્ટની સપાટીઓ રેઝિસ્ટન્સ તરીકે વર્તી શકે તેને ધ્યાનમાં રાખી ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ મળી રહી છે.

STOCK IN FOCUS

JK Tyres (CMP 171)

In view of the strong products basket, regular price hikes, likely revival in replacement demand, healthy export potential and margin expansion in India as well as Mexico operations, we reiterate BUY rating on JKT with a 1-Year Target Price of Rs190, valuing the stock at 8.5x FY25E EPS.

Intraday Picks

DIXON (PREVIOUS CLOSE: RS2,879) BUY

For today’s trade, long position can be initiated in the range of Rs2,860-2,840 for the target of Rs2,970 with a strict stop loss of Rs2,810.

SUNTV (PREVIOUS CLOSE: RS428) BUY

For today’s trade, long position can be initiated in the range of Rs421-419 for the target of Rs436 with a strict stop loss of Rs413.

PIDILITIND (PREVIOUS CLOSE: RS2,389) SELL

For today’s trade, short position can be initiated in the range of Rs2,410-2,425 for the target of Rs2,340 with a strict stop loss of Rs2,455.

(Market Lens by Reliance Securities)

 (Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)