પ્રાઈમરી માર્કેટ આ સપ્તાહે 6 મેઈનબોર્ડ, 3 SME પબ્લિક IPO યોજાશે

અમદાવાદ, 16 ડિસેમ્બરઃ પ્રાઇમરી માર્કેટ 16 ડિસેમ્બરથી શરૂ થતા સતત બીજા સપ્તાહમાં ધમધમતું રહેશે, કારણ કે ઇક્વિટી માર્કેટ સેન્ટિમેન્ટમાં સુધારાની ચાલ સાથે મેઇનબોર્ડ સેગમેન્ટમાંથી છ IPO અને SME વિભાગના 3 પબ્લિક ઇશ્યુ પ્રાઇમરી માર્કેટમાં પ્રવેશી રહ્યા છે. DAM કેપિટલ એડવાઈઝર્સ પ્યોર-પ્લે ઇન્વેસ્ટમેન્ટ બેંકનો પ્રથમ જાહેર ઇશ્યુ 19 ડિસેમ્બરે જાહેર સબ્સ્ક્રિપ્શન માટે ખુલવાનો છે અને 23…

Read More

રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા માર્ગદર્શન પામેલી ગુજરાતની FPOએ CII FPO એક્સેલન્સ એવોર્ડ જીત્યો

અમદાવાદ, 12 ડિસેમ્બર: ગુજરાતના ખેડૂત ઉત્પાદક સંગઠન (FPO) સમી વિસ્તાર ફાર્મર્સ પ્રોડ્યુસર કંપનીએ એક મજબૂત સંગઠન તરીકે પોતાની આગવી ઓળખ મેળવીને પ્રતિષ્ઠિત CII FPO એક્સેલન્સ એવોર્ડ 2024માં એવોર્ડ જીત્યો હતો. ગુજરાતના પાટણની સમી વિસ્તાર FPOને ‘માર્કેટ લિન્કેજિસ’ કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યો હતો. રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા માર્ગદર્શન પામેલા અન્ય FPO – મહારાષ્ટ્રના નાંદેડની અમૃતાલયમ ફાર્મર્સ પ્રોડ્યુસર…

Read More

દિલ્હી અને સુરતમાં ન્યૂમીના નવા સ્ટોર્સની શરૂઆત

નવી દિલ્હી, 12 ડિસેમ્બર: જનરેશન ઝેડ મહિલાઓ માટે ફેશન-ટેક બ્રાન્ડ્સમાંની એક ન્યૂમીએ બ્લેક ફ્રાઈડે વિકએન્ડના યોગ્ય સમયે પેસિફિક મોલ, રાજૌરી ગાર્ડન, દિલ્હી અને આઈડબ્લ્યૂસી વીઆઈપી રોડ, સુરત ખાતે બે નવા રિટેલ સ્ટોર્સ શરૂ કર્યા છે. આ સાથે, ન્યૂમીએ પેસિફિક મોલ, દિલ્હીમાં 10મો સ્ટોર અને સુરતમાં 11મો સ્ટોર ખોલ્યો છે. ન્યૂમીના સીઇઓ અને ફાઉન્ડર સુમિત જસોરિયાએ…

Read More

ટોરેન્ટ પાવરનો QIP રૂ. 3,500 કરોડના ઇશ્યૂ કદ સામે 4 ગણી વધારે સબસ્ક્રાઇબ

અમદાવાદ, 12 ડિસેમ્બર: ટોરેન્ટ પાવરનો રૂ. 3,500 કરોડ (અંદાજે USD 413.20 મિલિયન) ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશન પ્લેસમેન્ટ (“QIP”) નો સફળતાપૂર્વક પૂર્ણ થયો છે. QIP એ આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક રોકાણકારોના મિશ્રણમાંથી રૂ. 3,500 કરોડના બેઝ ઇશ્યૂ કદની સામે ઇશ્યૂના કદ (લગભગ રૂ. 14,000 કરોડની બિડ મેળવવી) લગભગ 4 ગણી ખૂબ જ મજબૂત માંગ જોવા મળી હતી. આ સમગ્ર…

Read More

Inventurus Knowledge Solutions: આઈપીઓ 12 ડિસેમ્બરે ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ. 1265-1329

ઇશ્યૂ ખૂલશે 12 ડિસેમ્બર ઇશ્યૂ બંધ થશે 16 ડિસેમ્બર ફેસ  વેલ્યૂ રૂ.1 પ્રાઇસબેન્ડ રૂ. 1265-1329 એન્કર ઇન્વેસ્ટર બિડિંગ 11 ડિસેમ્બર લોટ સાઇઝ 11 શેર્સ એન્કર ઇન્વેસ્ટર્સ ઓફર 11 ડિસેમ્બર અમદાવાદ, 11 ડિસેમ્બરઃ Inventurus Knowledge Solutions તા.12 ડિસેમ્બરના રોજ શેરદીઠ રૂ. 1265-1329ની પ્રાઇસબેન્ડ ધરાવતા શેર્સના આઇપીઓ સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. એન્કર ઇન્વેસ્ટર બિડીંગ તારીખ બિડ/ઓફર ખૂલવાની…

Read More

વન મોબિક્વિક સિસ્ટમ્સનો આઇપીઓ 11 ડિસેમ્બરે ખૂલ્યો, પ્રાઇસબેન્ડ રૂ. 265-279

ઇશ્યૂ ખૂલશે 11 ડિસેમ્બર ઇશ્યૂ બંધ થશે 13 ડિસેમ્બર ફેસ વેલ્યૂ રૂ.2 પ્રાઇસબેન્ડ રૂ. 265-279 માર્કેટ લોટ 53 શેર્સ લિસ્ટિંગ બીએસઇ, એનએસઇ અમદાવાદ, 11 ડિસેમ્બર: વન મોબિક્વિક સિસ્ટમ્સનો આઇપીઓ તા. 11 ડિસેમ્બરે ખૂલ્યો છે. શૅરદીઠ રૂ. 2ની મૂળ કિંમત ધરાવતા ઈક્વિટી શૅર માટે રૂ. 265/—થી રૂ. 279/- પ્રતિ ઈક્વિટી શેરની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે….

Read More

Sai Life Sciencesનો આઈપીઓ 11 ડિસેમ્બરે ખુલશે, પ્રાઇસ બેન્ડ રૂ. 522-549

ઇશ્યૂ ખૂલશે 11 ડિસેમ્બર ઇશ્યૂ બંધ થશે 13 ડિસેમ્બર લોટ સાઇઝ 27 શેર્સ પ્રાઇસબેન્ડ રૂ.522-549 એન્કર ઓફર 10 ડિસેમ્બર અમદાવાદ, 11 ડિસેમ્બરઃ Sai Life Sciences શેરદીઠ રૂ. 522-549ની પ્રાઇસબેન્ડ ધરાવતાં શેર્સના આઇપીઓ સાથે તા. 11 ડિસેમ્બરના રોજ મૂડીબજારમાં પ્રવેશી રહી છે. ઇશ્યૂ તા. 13 ડિસેમ્બરના રોજ બંધ થશે. ઓફરમાં રૂ. 9,500 મિલિયન સુધીના મૂલ્યના ઇક્વિટી…

Read More