‘MSME કોન્ક્લેવઃ એનેબલિંગ ક્રેડિટ ફોર ડેવલપિંગ ભારત’ નું આયોજન
અમદાવાદ, 18મી સપ્ટેમ્બર 2024: જેમ-જેમ ભારત તેના કુલ સ્થાનિક ઉત્પાદનને 2030 સુધીમાં USD 7 ટ્રિલિયન સુધી પહોંચાડવા તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે સૂક્ષ્મ નાના અને મધ્યમ ઉદ્યોગો (MSME) ક્ષેત્રમાં ધિરાણનો અવરોધ વિનાના પ્રવાહની ખાતરી કરવી જરૂરી છે. આ ધિરાણનું ઉદ્દેશ્ય પ્રાપ્ત કરવા માટે, ટ્રાન્સયુનિયન સિબિલએ આજે અમદાવાદમાં તેના મલ્ટી-સીટી ‘એમએસએમઈ કોન્ક્લેવઃ એનેબલિંગ ક્રેડિટ ફોર…
