બાગમને પ્રાઈમ ઓફિસ REITનો રૂ. 3,405 કરોડનો IPO 5 મેએ ખુલશે, પ્રાઇસબેન્ડ રૂ. 95-100

આઇપીઓ ખૂલશે 5 મે આઇપીઓ બંધ થશે 7 મે એન્કર ઇન્વેસ્ટર્સ ઓફર 4 મે લોટ સાઇઝ 150 યુનિટ્સ પ્રાઇસ બેન્ડ રૂ.95-100 આઇપીઓ સાઇઝ રૂ. 3405 કરોડ આઇપીઓ સાઇઝ 34.05 કરોડ યુનિટ્સ લિસ્ટિંગ બીએસઇ, એનએસઇ અમદાવાદ, 01 મે: ગ્રેડ A+ બિઝનેસ પાર્ક્સ ધરાવતી બેંગલુરુ સ્થિત કમર્શિયલ ઓફિસ REIT બાગમને પ્રાઈમ ઓફિસ REIT (“REIT”) એ તેના આઈપીઓ…

Read More

અમદાવાદમાં હેડક્વાર્ટર ધરાવતી ArMee ઇન્ફોટેકને SEBI પાસેથી IPO માટેની સૈદ્ધાંતિક મંજૂરી મળી

ArMee ઇન્ફોટેક એપ્રિલ, 2026 સુધી ₹2,500 કરોડની કુલ આઉટસ્ટેન્ડિંગ ઑર્ડર બુક ધરાવે છે. તેમાં કંપનીના સોલર એનર્જી વર્ટિકલમાંથી ₹1,900 કરોડ તથા IT ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને IT મેનેજ્ડ સર્વિસીસમાંથી ₹600 કરોડના ઑર્ડર સામેલ છે IPOમાંથી ₹300 કરોડ એકત્ર કરવાની દરખાસ્ત છે ₹155 કરોડ નવા સરકારી/PSU પ્રોજેક્ટ ખરીદી વ્યવસાય વધારવા, ₹60 કરોડ કાર્યકારી મૂડી જરૂરિયાતો અને ₹7.5 કરોડ…

Read More

અદાણી પાવર: કર પછીનો નફો ૬૪%ની મજબૂતાઇથી વધીને રુ.૪,૨૭૧ કરોડ થયો

અમદાવાદ, 30 એપ્રિલ: થર્મલ પાવર જનરેટર અને અદાણી પોર્ટફોલિયો કંપનીઓનો એક ભાગ અદાણી  પાવર લિ. (APL) એ ​​૩૧ માર્ચ ૨૦૨૬ ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષના છેલ્લા ત્રીમાસી અને સમગ્ર વર્ષના નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. વીજ ખરીદી કરાર હેઠળ હવે ૯૫% ઓપરેટિંગ ક્ષમતા આવરી લેવામાં આવી છે. નાણા વર્ષના આખરી ત્રિમાસીમાં વાર્ષિક ધોરણે કર…

Read More

GJEPC દ્વારા 3 વર્ષમાં નિકાસમાં 200 ટકા વૃદ્ધિ સાથે 50 મિલિયન યુએસ ડોલરનું લક્ષ્ય

અમદાવાદ, 28 એપ્રિલ 2026: જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) એ 27 એપ્રિલ 2026ના રોજ ભારત–ન્યૂઝીલેન્ડ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર હસ્તાક્ષર થયાનું સ્વાગત કર્યું છે અને તેને સમયસરનું અને વ્યૂહાત્મક પગલું ગણાવ્યું છે, જે ભારતના જેમ્સ અને જ્વેલરી નિકાસકારો માટે ઊંચી સંભાવનાઓ ધરાવતા બજારના દ્વાર ખોલે છે. હાલમાં ભારતની ન્યૂઝીલેન્ડ માટેની જેમ્સ અને…

Read More

હિંદુસ્તાન ઝિંક માટે બ્રોકરેજિસે લક્ષ્યાંક વધાર્યા, 12 માસમાં શેર આશરે 32 ટકા વધ્યો

અમદાવાદ, 28 એપ્રિલઃ હિંદુસ્તાન ઝિંક લિમિટેડે નાણાંકીય વર્ષ 2026ના ચોથા ત્રિમાસિકમાં અપેક્ષાથી વધુ મજબૂત પ્રદર્શન કર્યું છે. ઉત્પાદન ખર્ચ અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે પહોંચ્યો છે અને ચાંદીના વ્યવસાયમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે, જેના કારણે બ્રોકરેજિસે કંપનીના શેર અંગે બુલિશ રેટિંગનો પુનરોચ્ચાર કર્યો છે. હિંદુસ્તાન ઝિંકના ચોથા ત્રિમાસિકના પરિણામોમાં સુધારો મુખ્યત્વે રિફાઇન્ડ ઝિંકના ઉત્પાદન…

Read More

Alembic Pharmaceuticals Limited announces USFDA Final Approval for Fingolimod Capsules, 0.5 mg.

Ahmedabad, April 28: Alembic Pharmaceuticals Limited (Alembic) today announced that it has received final approval from the US Food & Drug Administration (USFDA) for its Abbreviated New Drug Application (ANDA) Fingolimod Capsules, 0.5 mg. The approved ANDA is therapeutically equivalent to the reference listed drug product (RLD), Gilenya Capsules, 0.5 mg of Novartis Pharmaceuticals Corporation…

Read More

અદાણી ગ્રીન એનર્જીએ ABITDA વાર્ષિક ૨૩%ની વૃદ્ધિ સાથે રૂ. ૧૦,૮૬૫ કરોડ નોંધાવ્યો

અમદાવાદ, ૨૪ એપ્રિલ: અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL) એ ૩૧ માર્ચ ૨૦૨૬ ના રોજ પૂરા થયેલા સમય ગાળામાં વાર્ષિક ધોરણે ઊર્જા વેચાણ ૩૪% વધીને ૩૭,૫૬૭ મિલિયન યુનિટ થયું હતું. પરિણામે વીજ પુરવઠામાંથી વાર્ષિક ધોરણે આવક ૨૨% વધીને રૂ.૧૧,૬૦૨ કરોડ થઇ છે.વીજ પુરવઠામાંથી વાર્ષિક ધોરણે એબિડટા ૨૩% વધીને રૂ.૧૦,૮૬૫ કરોડ નોંધાવ્યો છે. જ્યારે ઉદ્યોગ અગ્રણી એબિડટા…

Read More

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અમદાવાદ, 25 એપ્રિલઃ ભારતીય ઉદ્યોગ જગતના માંધાતા અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ ફરી એકવાર વૈશ્વિક સ્તરે ડંકો વગાડ્યો છે. શેરબજારના ઘટાડા વચ્ચે પણ અદાણીની સંપત્તિમાં તોફાની તેજી જોવા મળી છે. માત્ર 24 કલાકમાં $7.16 અબજ (આશરે ₹60,000 કરોડ) ની કમાણી કરીને અદાણીએ વિશ્વના અમીરોની યાદીમાં મોટું ઉલટફેર કરી નાખ્યું છે. આ સાથે જ ધનિકોની વૈશ્વિક યાદીમાં…

Read More