નેશનલ રેફરન્સ લેબોરેટરીના લોન્ચ સાથે ટોરેન્ટ ગ્રુપનું ડાયગ્નોસ્ટિક્સ ક્ષેત્રમાં મજબુત પદાર્પણ

અમદાવાદ, 23 February: ટોરેન્ટ ગ્રુપ દ્વારા ટોરેન્ટ ડાયગ્નોસ્ટિક્સના લોન્ચ સાથે હેલ્થકેર સેવાઓના ક્ષેત્રમાં પદાર્પણની જાહેરાત કરવામાં આવી છે. નવી મુંબઈમાં દેશની સૌથી મોટી નેશનલ રેફરન્સ લેબોરેટરીના પ્રારંભ સાથે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ સાથે ડાયગ્નોસ્ટિક્સ સેવાઓના ક્ષેત્રમાં રેફરન્સ-આધારિત મોડલ દ્વારા ટોરેન્ટ ગ્રુપે વિસ્તરણ કર્યું છે. જેમાં સાયન્ટિફિક ગવર્નન્સ અને ઉચ્ચ જટિલતા ધરાવતા પરીક્ષણોને…

Read More

વીજ ક્ષેત્રમાં કરેલા મોટા  રોકાણોની ગૌતમ અદાણીએ સમીક્ષા કરી આમ જનતા પ્રથમના  સંકલ્પને ફરી દોહરાવ્યો

અમદાવાદ, ૨૨ ફેબ્રુઆરી:  ગૌતમ અદાણીએ રવિવારે ઝારખંડ અને બિહારમાં નિર્માણાધીન વિવિધ વીજ પ્રકલ્પોના સ્થળોની  મુલાકાત લઈ વીજ ક્ષેત્રમાં કરેલા મુખ્ય રોકાણોની સમીક્ષા કરી હતી. લાંબા સમયથી નોંધપાત્ર ખનિજ સંસાધનો છતાં ઔદ્યોગિક વિકાસથી વંચિત મનાતા પૂર્વ ભારતમાં અદાણી સમૂહની વિસ્તરતી હાજરીને રેખાંકિત કરે છે. ઝારખંડના આદિવાસી પ્રભુત્વ ધરાવતા ગોડ્ડા ખાતે  ગૌતમ અદાણીએ ₹16,000 કરોડથી વધુના રોકાણ…

Read More

Omnitech Engineering Limitedનો IPO 25 ફેબ્રુઆરીએ ખુલશે, પ્રાઇસબેન્ડ રૂ 216 – 227

ઇશ્યૂ ખૂલશે 25 ફેબ્રુઆરી ઇશ્યૂ બંધ થશે 27 ફેબ્રુઆરી ફેસ વેલ્યૂ રૂ. 5 પ્રાઇસબેન્ડ રૂ. 216 – 227 લોટ સાઇઝ 66 શેર્સ ઇશ્યૂ સાઇઝ 25682818 શેર્સ ઇશ્યૂ સાઇઝ રૂ. 583 કરોડ Employee Discount રૂ. 11 લિસ્ટિંગ NSE, BSE અમદાવાદ, 23 ફેબ્રુઆરી:ઓમ્નીટેક એન્જિનિયરિંગ લિમિટેડ રૂ. 5ની ફેસ વેલ્યૂ અને શેરદીઠ રૂ. 216 – 227ની પ્રાઇસબેન્ડ ધરાવતા શેર્સના IPO સાથે 25…

Read More

Global Equities’ Update:  GIFT NIFTY Price 25747.0 Adjusted Change: +162 Points

AHMEDABAD, 23 FEBRUARY: Asian equities opened with supportive note and extended gains of previous week. U.S. stock index futures fell after President Donald Trump said he will hike his global tariffs under a different law, following a Supreme Court ruling against his levies. On Saturday, U.S. president revised tariffs to 15% versus 10%. Bullion prices…

Read More

ગલ્ફ ઓઈલ અને મહિન્દ્રા ટ્રેક્ટર્સે અનેક વર્ષોના એગ્રીમેન્ટ રિન્યૂ કર્યાં

મુંબઈ, 20 ફેબ્રુઆરી, 2026: ગલ્ફ ઓઈલ લુબ્રિકેન્ટ્સ ઈન્ડિયા લિમિટેડ(GOLIL) અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડ (કૃષિ ઉપકરણ બિઝનેસ- મહિન્દ્રા ટ્રેક્ટર્સ ડિવીઝન)એ ગઈકાલે તેની ભાગીદારીના વ્યૂહાત્મક મલ્ટી-યર રિન્યુઅલની જાહેરાત કરી છે, જેથી એક દાયકાથી વધારે સમયથી જે સહયોગ ચાલ્યો આવે છે તેને વધુ મજબૂતી મળી છે. આ એગ્રીમેન્ટને મહિન્દ્રા-ફાર્મ ટ્રેક્ટર ડિવીઝનના સિનીયર વાઈસ પ્રેસિડેન્ટ-SSU, આર.વીરારાઘવન અને ગલ્ફ…

Read More

અદાણી પોર્ટ્સે, NMDC અને વેલે બ્રાઝિલની સાથે આયર્ન ઓર માટે સમજૂતી કરાર કર્યો

અમદાવાદ, ૨2 ફેબ્રુઆરી ૨૦૨૬: અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (APSEZ) એ તેની પેટાકંપની અદાણી ગંગાવરમ પોર્ટ લિવ (AGPL) દ્વારા નવી દિલ્હીમાં આયોજિત ઇન્ડિયા-બ્રાઝિલ બિઝનેસ ફોરમ શિખરમાં ભારત સરકારના જાહેર સાહસ NMDC લિ. અને બ્રાઝિલના વેલે એસ.એ.સાથે એક વ્યૂહાત્મક સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે.        બ્રાઝિલના ફેડરેટિવ રિપબ્લિકના પ્રમુખ લુઇઝ ઇનાસિયો લુલા…

Read More

ટર્ટલમિન્ટ તેના ડિજિટલ પાર્ટનર્સના નેટવર્કની મદદથી બી30+ માર્કેટ્સમાં વીમાનો પ્રસાર વધારશે

અમદાવાદ, 22 ફેબ્રુઆરીઃ ટર્ટલમિન્ટ ટેકનોલોજીથી સજ્જ  ડિસ્ટ્રિબ્યુશન પ્લેટફોર્મ વીમાની ઓછી પહોંચ ધરાવતા “બિયોન્ડ ટોપ 30” (B30+) બજારોમાં તેનો વ્યાપ વધારી રહ્યું છે. કંપની 484,832 સર્ટિફાઈડ PoSPs સહિતના તેના 603,302 ડિજિટલ પાર્ટનર્સના નેટવર્કની મદદથી ભારતના B30+ કેન્દ્રોમાં વીમાની પહોંચને લગતી ખામીઓને દૂર કરી રહી છે. વૃદ્ધિ માટેની કંપનીની વ્યૂહરચના તેના “ટ્રાયડિક” ટેકનોલોજી પ્લેટફોર્મ પર કેન્દ્રિત છે,…

Read More

કન્ટેન્ટ ઇન્ડિયા ૨૦૨૬માં વૈશ્વિક અને ભારતીય મીડિયા નેતાઓ મળશે

અમદાવાદ, 22 ફેબ્રુઆરી: કન્ટેન્ટ ઇન્ડિયા 2026 એ તેના આવનારા ત્રણ દિવસીય સંસ્કરણ માટે પ્રભાવશાળી ઉદ્યોગ નેતાઓની શક્તિશાળી યાદી જાહેર કરી છે. આ કાર્યક્રમ 16–18 માર્ચ 2026 દરમિયાન Taj Lands End, મુંબઈ ખાતે યોજાશે, જે ભારતની વ્યાપારી અને સર્જનાત્મક રાજધાનીના કેન્દ્રસ્થાને પોતાની હાજરી નોંધાવશે. ડીશ ટીવી દ્વારા C21 Media સાથે ભાગીદારીમાં આયોજિત કન્ટેન્ટ ઇન્ડિયા ૨૦૨૬ સમગ્ર…

Read More