ઓરિયાના પાવરે રાજસ્થાનમાં તરતો સોલાર પ્લાન્ટ સ્થાપ્યો

અમદાવાદ, 21 એપ્રિલ :  ઓરિયાના પાવર દ્વારા રાજસ્થાનના ઉદયપુરની ડાબોક માઈન્સમાં નવા 800kW AC/1MWp DC ફ્લોટિંગ સોલાર પાવર પ્લાન્ટને કાર્યરત કરવાની જાહેરાત કરવામાં આવી. આ પ્રોજેક્ટ જેકે લક્ષ્મી સિમેન્ટની પેટા કંપની ઉદયપુર સિમેન્ટ વર્ક્સ લિમિટેડ (UCWL) માટે કાર્યરત કરવામાં આવ્યો છે. ઓરિયાના પાવરના સહસ્થાપક અને ચીફ બિઝનેસ ઓફિસર અનિરુદ્ધ સારસ્વતે જણાવ્યું હતું કે, રાજસ્થાનમાં આખા…

Read More

ICICI પ્રુડે. લાઈફ ઇન્શ્યોરન્સે રૂ. 27.65 અબજની VNB નોંધાવી

અમદાવાદ, 21 એપ્રિલઃ ICICI પ્રુડેન્શિયલ લાઈફ ઇન્શ્યોરન્સે 31 માર્ચ, 2023 ના રોજ પૂરા થયેલા નાણાંકીય વર્ષ માટે મજબૂત કામગીરી નોંધાવી છે. વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસ (વીએનબી), જે નફાકારકતા દર્શાવે, તે નાણાંકીય વર્ષ 2023માં વધીને રૂ. 27.65 અબજ થઈ હતી, જે વાર્ષિક ધોરણે 27.8%ની વૃદ્ધિ દર્શાવે છે. વીએનબી માર્જિન પણ નાણાંકીય વર્ષ 2022માં 28.0% થી વધીને…

Read More

HCL Techનો નફો 11 ટકા વધ્યો, રૂ. 18 ડિવિડન્ડ જાહેર

અમદાવાદ, 21 એપ્રિલઃ HCL ટેક્નોલોજીએ માર્ચમાં પૂરા થયેલા ક્વાર્ટરમાં ચોખ્ખો નફો (Q4 Results)માં 11 ટકા વધી રૂ. 3,983 કરોડ નોંધાયો છે. જે ગત વર્ષે સમાનગાળામાં રૂ. 3,593 કરોડ હતો. કંપનીની આવકો 17.74 ટકા વધી રૂ. 26606 કરોડ નોંધાઈ છે. જે ગતવર્ષે રૂ. 22597 કરોડ હતી. આવક અંદાજ કરતાં ઓછી નોંધાઈ હતી. કોન્સ્ટન્ટ કરન્સી રેવન્યુ ત્રિમાસિક…

Read More

ચોલામંડલમ ફાઈનાન્સ નો રૂ. 1000 કરોડનો NCD ઇશ્યૂ, 1,000 કરોડનું પ્રથમ ટ્રાંચ 1 ઈસ્યુ, 25 એપ્રિલે ખુલશે

અમદાવાદ, 20 એપ્રિલ: ચોલામંડલમ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઈનાન્સ કંપની લિમિટેડ (CIFCL)એ રૂ. 5000 કરોડ (“ટ્રાન્ચ 1 ઈસ્યુ”)ની શેલ્ફ લિમિટની અંદર હોય તેવી કુલ રૂ. 1,000 કરોડ સુધીના એવા કોઈપણ રૂ. 500 કરોડ સુધીના ઓવરસબસ્ક્રિપ્શનને જાળવી રાખવાના વિકલ્પ સાથે રૂ. 500 કરોડના ઈસ્યુ બેઝ ઈસ્યુ સાઈઝ સાથે પ્રત્યેક દીઠ રૂ. 1,000ના ફેસ વેલ્યુના સીક્યોર્ડ, રેટેડ, લિસ્ટેડ રીડીમેબલ…

Read More

કેડિલા ફાર્માસ્યુટિકલ્સના ધોળકા એકમને USFDA મંજૂરી

અમદાવાદ, 20 એપ્રિલ: કેડિલા ફાર્માસ્યુટિકલ્સના ધોળકા ઉત્પાદન એકમને યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન(USFDA)ની મંજૂરી મળી છે. કેડિલા ફાર્માસ્યુટિકલ્સના ચેરમેન અને મેનેજીંગ ડિરેકટર ડો.રાજીવ આઈ મોદીએ જણાવ્યું કે, ધોળકા મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીએ USFDA ઓડિટમાં શૂન્ય 483 અવલોકનો પાસ કર્યા, જે દર્શાવે છે કે તે USFDA અમલમાં મુકેલા કરન્ટ ગુડ મેન્યુફેકચરીંગ પ્રણાલી (cGMP)ના નિયમનને અનુસરે છે. કેડિલા ફાર્માસ્યુટિકલ્સ…

Read More