રિલાયન્સ કેપિટલ: હરાજીનો બીજો રાઉન્ડ 26 એપ્રિલે યોજાશે

નવી દિલ્હી, 18 એપ્રિલઃ રિલાયન્સ કેપિટલના ધિરાણકર્તાઓએ કંપનીની સંપત્તિના વેચાણ દ્વારા મહત્તમ વસૂલાત માટે 26 એપ્રિલે બીજા રાઉન્ડની હરાજી કરવાનો નિર્ણય લીધો છે. જેના કારણે સમયમર્યાદામાં 90 દિવસનો વધારો જરૂરી બન્યો હતો. તેને ધ્યાનમાં રાખીને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)એ રિલાયન્સ કેપિટલ રિઝોલ્યુશન પ્રક્રિયાની સમયમર્યાદા ત્રણ મહિના વધારીને 16 જુલાઈ કરી છે. ધિરાણકર્તાઓ મહત્તમ વસૂલાત…

Read More

વેદાંતા સમૂહે ડિસ્પ્લે ગ્લાસ ઉદ્યોગ ક્ષેત્રની કોરિયાની 20 કંપની સાથે MOU કર્યા

મુંબઇ, 18 એપ્રિલછ ભારતમાં ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન હબના વિકાસ માટે કોરિયાની ડિસ્પ્લે ગ્લાસ ઉદ્યોગ ક્ષેત્રની 20 કંપનીઓ સાથે સમજૂતી (MoU) કરવામાં આવી હોવાની વેદાંતા જૂથ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. દક્ષિણ કોરિયાની સરકારે કોરિયાના વેપાર, ઉદ્યોગ તથા ઊર્જા મંત્રાલયના સહયોગથી વેપાર અને મૂડીરોકાણ પ્રમોશન સંસ્થા કોટ્રા દ્વારા તાજેતરમાં યોજાઈ ગયેલા કોરિયા બિઝ-ટ્રેડ શો 2023માં રોડશો માટે…

Read More

Stocks in News at a Glance

Ahmedabad, 18 April Goa Carbon: Company resumes operations at Bilaspur Unit (Positive) Jubilant FoodWorks: Coca-Cola India buys 15% in Hashtag Loyalty (Thrive) (Positive) Vedanta: Company has signed agreements with 20 Korean companies from the display glass industry for the development of an electronics manufacturing hub in India (Positive) Dixon: PLI for smartphone manufacturing: Foxconn, Wistron,…

Read More

Rs.400+ થયેલો ITC 8 વર્ષની ટોચે, બ્રોકરેજ હાઉસિસનો માનીતો શેર

અમદાવાદ, 17 એપ્રિલઃ આઇટીસીનો શેર રૂ. 400ની સપાટી વટાવી ગયો ત્યારે કોવિડ-19 દરમિયાન ફેન્સી અને મંદીના બિછાને પડેલાં આઇટીસીને મોટાભાગના રોકાણકારો અછૂત સમજી અડતાં પણ નહોતાં તે શેર સોમવારે ઇન્ટ્રા-ડે ટ્રેડમાં રૂ. 400ની સપાટી વટાવી ગયો ત્યારે ખરીદવામાં રહી ગયેલાંઓને મોં વકાસીને જોઇ રહેવા વારો આવ્યો હતો. ITC શેરે સોમવારે આઠ વર્ષની ટોચે પહોંચી નવો…

Read More

વિદેશી રોકાણકારોની ભારતીય શેરબજારમાં એપ્રિલ માસમાં રૂ. 10600 કરોડની નેટ ખરીદી

અમદાવાદ, 17 એપ્રિલઃ ભારતીય શેરબજારોમાં તેજીની સદ્ધરતા માટેનું મુખ્ય કારણ ગણાતાં વિદેશી રોકાણકારો, સંસ્થાકિય રોકાણકારો ફરી પાછા ફર્યા છે. ચાલુ કેલેન્ડર વર્ષમાં એપ્રિલ માસમાં રોજના હિસાબે રૂ. 1000 કરોડ અને અત્યારસુધીમાં રૂ. 10600 કરોડની નેટ ખરીદી કરી લીધી હોવાનું જોવા મળ્યું છે. ભારતીય શેરબજારોમાં એપ્રિલમાં અત્યારસુધી વિદેશી રોકાણકારોએ (FII) રૂ. 4959.72 કરોડનું ચોખ્ખુ રોકાણ કર્યું છે. જે ચાલુ…

Read More

HDFC Bankનો Q4 નફો 21 ટકા વધી રૂ. 12595 કરોડ

અમદાવાદ, 17 એપ્રિલઃ HDFC બેંક લિમિટેડે 31 માર્ચ, 2023 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક અને વર્ષ માટે જાહેર કરેલાં પરીણામો અનુસાર બેંકની ત્રિમાસિક એકીકૃત ચોખ્ખી આવક 20.3% વધીને ₹34,552.8 કરોડ થઈ છે, જે માર્ચ 2022ના રોજ પૂરા થયેલા ત્રિમાસિકમાં ₹ 28,733.9 કરોડ હતી. 31 માર્ચ, 2023ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળા માટે એકીકૃત ચોખ્ખો નફો…

Read More

CII ગુજરાત સ્ટેટ કાઉન્સિલે 2023-24ની થીમ તરીકે ‘ગતિશીલ ગુજરાતઃ ફ્યુઅલિંગ ઈન્ડિયાઝ ગ્રોથ’નું અનાવરણ કર્યું

અમદાવાદ, 14 એપ્રિલઃ CII ગુજરાત સ્ટેટ કાઉન્સિલે 2023-24ની થીમ તરીકે ‘ગતિશીલ ગુજરાતઃ ફ્યુઅલિંગ ઈન્ડિયાઝ ગ્રોથ’ થીમ અપનાવી છે. ગુજરાત સ્ટેટ કાઉન્સિલે આગામી વર્ષ માટે ઘણા ફોકસ ક્ષેત્રો ઓળખી કાઢ્યા છે, જેમાં નીતિની હિમાયતનો સમાવેશ થાય છે જ્યાં ઉદ્યોગના સભ્યો ઉદ્યોગને મદદ કરવા, વેપાર કરવાની સરળતા, વેપાર અને વ્યવસાયની તકો વધારવા માટે રજૂઆતો અને ભલામણો શેર…

Read More