AU સ્મોલ ફાઇનાન્સ બેન્ક, બજાજ ઓટો, HDFC AMC, નેસ્લે તાતા કન્ઝ્યુમર્સના આજે રિઝલ્ટ્સ

અમદાવાદઃ માર્ચ-23ના અંતે પુરાં થયેલા ત્રિમાસિક / વાર્ષિક પરીણામોની જાહેરાતની મોસમ ચાલી રહી છે. અત્યારસુધીમાં ઇન્ફોસિસ, એચસીએલ ટેકનો, ટીસીએસ તેમજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સહિતની મેજર કંપનીઓના પરીણામો જાહેર થઇ ચૂક્યા છે. હવે એયુ સ્મોલ ફાઇનાન્સ બેન્ક, બજાજ ઓટો, એચડીએફસી એએમસી, નેસ્લે તાતા કન્ઝ્યુમર્સના આજે રિઝલ્ટ્સ પણ જાહેર થઇ રહ્યા છે. Result Calendar 25.04.2023 ANANTRAJ, AUBANK, AXITA,…

Read More

ઇન્ડસઇન્ડ બેન્ક અને મેક્રોટેક ખરીદોઃ techno/ fundamentally Fund Houses Recommendations at a glance

અમદાવાદ, 25 એપ્રિલઃ પ્રોત્સાહક પરીણામોના પગલે 3 બ્રોકરેજ હાઉસે ઇન્ડસન્ડ બેન્ક ખરીદવાની સલાહ આપી છે. જ્યારે બે બ્રોકરેજ હાઉસે મેક્રોટેક ખરીદવાની સલાહ આપી છે. રોકાણકારોનું ધ્યાન દોરવાનું કે, સ્ટોપલોસ અને ટાર્ગેટ્સ હાથવગા રાખીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી અપનાવવી. સાથે અભ્યાસ અને એનાલિસિસ પણ કરવું જરૂરી હોય છે. MS on Sun Pharma: Maintain Overweight on company, target price…

Read More

Sanofi Indiaએ શેરદીઠ રૂ. 377 ડિવિડન્ડ જાહેર કર્યું

અમદાવાદ, 24 એપ્રિલઃ સનોફી ઈન્ડિયા લિમિટેડે રૂ. 10ના ફેસ વેલ્યુના પ્રત્યેક શેર માટે રૂ. 194 (Sanofi India Dividend)નું અંતિમ ડિવિડન્ડ જાહેર કર્યું છે. આ સાથે કંપનીએ શેરદીઠ રૂ. 183નું બીજું વિશેષ ડિવિડન્ડ પણ જાહેર કર્યું છે. આ રીતે, કંપનીએ દરેક શેર પર કુલ રૂ. 377નું ડિવિડન્ડ જાહેર કર્યું છે. કંપનીએ ડિસેમ્બર 2022ના રોજ પૂરા થતા…

Read More

IndusInd Bankનો નફો 46 ટકા વધી 2043 કરોડ, રૂ.14 ડિવિડન્ડ

અમદાવાદ, 24 એપ્રિલઃ ઈન્ડસઈન્ડ બેન્કે નાણાકીય વર્ષ 2022-23ના ચોથા ત્રિમાસિકમાં કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો 46 ટકા વધી રૂ. 2043 કરોડ (રૂ. 1401 કરોડ) થયો છે. બેન્કની નેટ ઈન્ટરેસ્ટ ઈનકમ (NII) વાર્ષિક ધોરણે 27 ટકા વધી રૂ. 4669 કરોડ રહી હતી. જે ગતવર્ષે 3985 કરોડ હતી. બેન્કે શેરદીઠ રૂ. 14 ડિવિન્ડની જાહેરાત કરી છે. ઈન્ડસઈન્ડ બેન્કની જોગવાઈઓ અગાઉના…

Read More

આર્ટીઝન-વિવર્સ માટેના ઓનલાઇન ઈ-કોમર્સ પ્લેટફોર્મ IndiaHandmade.comનો પ્રારંભ

ગાંધીનગર, તા. 24 એપ્રિલઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આર્ટીઝન-વિવર્સ માટેના ઓનલાઇન ઈ-કોમર્સ પ્લેટફોર્મ “IndiaHandmade.com”નું  કેન્દ્રીય વાણીજ્ય અને ઉદ્યોગમંત્રીશ્રી પિયૂષ ગોયલ તથા કેન્દ્રીય રાજયમંત્રીશ્રી દર્શના જરદૌસની ઉપસ્થિતિમાં સોફ્ટ લોન્ચ કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર તમિલ સંગમમ અંતર્ગત રાજકોટમાં બે દિવસીય ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી અંગેની ચિંતન શિબિરના સમાપન સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આર્ટીઝન-વિવર્સ માટેના ઓનલાઇન ઈ-કોમર્સ પ્લેટફોર્મ “IndiaHandmade.com”નું …

Read More

ખડસલીયા લિગ્નાઇટ માઈન માટે GHCLને 5 સ્ટાર રેટિંગ  અવોર્ડ

અમદાવાદ, 24 એપ્રિલ: ગુજરાતમાં ભાવનગર સ્થિત ખડસાલિયા લિગ્નાઇટ માઈન્સ GHCLને ભારત સરકારના કોલસા મંત્રાલય ((મીનીસ્ટ્રી ઓફ કોલ) દ્વારા “5 સ્ટાર’ રેટિંગ” આવ્યું છે. ખડસલીયા લિગ્નાઇટ માઇન્સ, ભાવનગરે 16મો ક્રમ હાંસલ કરતા, ‘5 સ્ટાર’ રેટિંગ મેળવનાર ગુજરાત રાજ્યની પ્રથમ લિગ્નાઇટ ખાણ બની છે. કોલસા મંત્રાલય, (મીનીસ્ટ્રી ઓફ કોલ) દ્વારા ભારતમાં લિગ્નાઈટ/કોલસાની ખાણો માટેની સ્ટાર રેટિંગ નીતિ…

Read More

Adani Group APSEZમાં $65 કરોડના બોન્ડ બાયબેક કરશે

અમદાવાદ, 24 એપ્રિલઃ અદાણી ગ્રૂપ સરપ્લસ કેશનો ઉપયોગ કરવા તેમજ રોકાણકારોનો વિશ્વાસ પાછો મેળવવા ગ્રૂપની વિવિધ કંપનીઓના ફોરેન કરન્સી બોન્ડ બાયબેક કરવાની યોજના બનાવી રહ્યું છે. જેનો પ્રથમ હિસ્સો અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (APSEZ)માંથી $65 કરોડ (5335 કરોડ)ના ફોરેન કરન્સીના બોન્ડ બાયબેક સાથે થશે. વૈશ્વિક રોકાણકારોનો વિશ્વાસ વધારીને ટૂંક સમયમાં મૂડી ફાળવણી યોજનાને…

Read More

Fund Houses Recommendations at a Glance, રિલાયન્સ અને ICICI બેન્ક ખરીદવાની બ્રોજરેજ હાઉસની સલાહ

અમદાવાદ, 24 એપ્રિલઃ વિવિધ બ્રોકરેજ હાઉસ અને ઇન્સ્ટિટ્યુટ્સ દ્વારા ખરીદવા કે વેચવા માટે કરાયેલા સ્ટોક્સની યાદી આ સાથે અભ્યાસ માટે રજૂ કરવામાં આવી છે. તે અનુસાર આઇસીઆઇસીઆઇ બેન્ક ખરીદવા માટે પાંચ બ્રોકરેજ હાઉસે સલાહ આપી છે. તો ચાર બ્રોકરેજ હાઉસે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ખરીદવા સલાહ આપી છે. Jefferies on ICICI Bank: Maintain Buy on Bank, target…

Read More