સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહઃ ક્રૂડમાં નરમાઈ
મુંબઈ, 10 માર્ચઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.55,325ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.55,500 અને નીચામાં રૂ.55,270 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.115 વધી રૂ.55,416ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની માર્ચ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.105 વધી રૂ.44,266 અને…
