NCDEX DAILY REPORT: કૄષિ વાયદા વધ્યા: જીરાનાં વાયદામાં ઉપલી સર્કિટ
મુંબઇ, તા. ૫ એપ્રિલ: હાજર મંડીઓમાં નીચા મથાળે નીકળેલી સાર્વત્રિક ખરીદીનાં કારણે વાયદામાં પણ કૄષિ પેદાશોનાં ભાવોમાં એકંદરે સુધારો જોવા મળ્યો હતો. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં સુધારો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ આજે વધ્યા મથાળે બંધ રહ્યા હતા. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષના વાયદા વધ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે…
