NCDEX: ગુવાર ગમમાં ઉપલી સર્કિટ, સ્ટીલમાં વધારો
મુંબઇ, તા. ૨૧ માર્ચ: નવા મહિનાનાં વાયદાઓમાં આકર્ષણ વધવાના કારણે અને હાજર બજારોની લેવાલીનાં ટેકે આજે NCDEX ખાતે કૄષિપેદાશોનાં ભાવ વધ્યા હતા. NCDEX ખાતે આજે ગુવારેક્ષમાં સુધારો જોવા મળ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે ૭૨૩૧.૮૦ ખુલી સાંજે ૭૫૧૧.૩૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૭૨૫૪ રૂ. ખુલી ઉંચામાં ૭૨૫૪ તથા નીચામાં ૭૨૫૪ રૂ. થઇ…
