NCDEX ખાતે ગુવારેક્ષમાં ઘટાડો, ગુવારગમ વાયદામાં નીચલી સર્કિટ
મુંબઇ, ૧૬ માર્ચ: વાયદાઓમાં પાકતી મુદત નજીક આવતી હોવાથી નવી ખરીદીનાં અભાવે એકંદરે વેચવાલી જોવા મળી હતી. જેથી અમુક કૄષિપેદાશોનાં ભાવ ઘટ્યા હતા. NCDEX ખાતે આજે ગુવારેક્ષમાં ઘટાડો જોવા મળ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે ૭૪૬૦.૩૦ ખુલી સાંજે ૭૨૭૭.૧૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૭૪૯૮રૂ. ખુલી ઉંચામાં ૭૪૯૮ તથા નીચામાં ૭૪૯૮રૂ. થઇ સાંજે…
