Cryptocurrencies faced a downturn as Bitcoin slipped below the $77,000 threshold and Ethereum declined

MUMBAI, 3 SEPTEMBER: Wall Street benchmarks managed to break a three-day losing streak on Wednesday as big technology gains and a slight easing in long-dated Treasury yields provided relief. The Dow Jones rose nearly 300 points, while the S&P 500 and Nasdaq Composite both advanced roughly 0.5% in a partial rebound from early-week selloffs. Crude…

Read More

શું Crypto Currency Market સંકટમાં? બાઈનેન્સના ફ્રોડ બાદ સિંગાપોર પર ક્રિપ્ટો પ્લેટફોર્મ પર પ્રતિબંધો મૂકશે

અમદાવાદ, 24 નવેમ્બરઃ ક્રિપ્ટો કરન્સી માર્કેટ શરૂઆતથી જ વિવાદોમાં રહ્યું છે. જેની લીગલ ટેન્ડર બનાવવા વિશ્વ પોઝિટીવ બની રહ્યું હોવાના અહેવાલો વચ્ચે જ છેતરપિંડીની વધતી સમસ્યાઓના કારણે આજે વધુ એક દેશ તેના પર આકરા નિયમો લાગૂ કરવા જઈ રહ્યો છે. સિંગાપોર ક્રિપ્ટોકરન્સી સેવા પ્રદાતાઓ માટે કડક નિયમો રજૂ કરશે, તેના સૂચિત નિયમો પરના પ્રતિસાદને પગલે…

Read More

Binance પર યુએસ રેગ્યુલેટરની કાર્યવાહી, બિટકોઇન અઢી માસના તળિયે

ક્રિપ્ટો માર્કેટમાં 6 હજાર કરોડ ડોલરનું ગાબડું, ક્રિપ્ટો કરન્સી સામે વિવાદના વાદળો અમદાવાદ, 6 જૂનઃ ક્રિપ્ટો એક્સચેન્જ બાઈનાન્સ (Binance) સામે અમેરિકી સિક્યોરિટીઝ રેગ્યુલેટરે કેસ દાખલ કરતાં ક્રિપ્ટો માર્કેટમાં ઘટાડો નોંધાયો હતો. આજે ક્રિપ્ટો માર્કેટમાં 6 હજાર કરોડ ડોલરનું ગાબડું નોંધાયુ હતું. બિટકોઈન પણ અઢી માસના તળિયે પહોંચ્યો હતો. બિટકોઈન આજે 4 ટકા ઘટી 25783.40 ડોલર…

Read More

ક્રિપ્ટો માર્કેટમાં તેજી, બિટકોઈન 2023માં 55% સુધરી 26 હજાર ડોલર નજીક

અમદાવાદઃ છેલ્લા એક વર્ષથી ક્રિપ્ટો માર્કેટમાં ચાલી રહેલી મંદી ધીમે-ધીમે દૂર થતી નજરે ચડે છે. ચાલુ કેલેન્ડર વર્ષમાં બિટકોઈન 55 ટકા સુધર્યો છે. જે 30 ડિસેમ્બરના બંધ 16602.59 ડોલર સામે 16 માર્ચના 25858.99 ડોલરે બંધ રહ્યો હતો. ટોચની ક્રિપ્ટો કરન્સી બિટકોઈન ચાલુ કેલેન્ડર વર્ષમાં 17 જાન્યુઆરીથી અત્યારસુધી સતત 20 હજાર ડોલરથી વધુ રહ્યો છે. આજે…

Read More

ક્રિપ્ટો કરન્સી પર પ્રતિબંધ મૂકવો એ એક વિકલ્પઃ IMF

નવી દિલ્હીઃ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના વડાએ ખાનગી ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકવાનો વિકલ્પ અપનાવવા ભલામણ કરી છે. ભારતનું G20 પ્રમુખપદ એવા સમયે આવે છે જ્યારે તેના દક્ષિણ એશિયાના પડોશીઓ શ્રીલંકા, બાંગ્લાદેશ અને પાકિસ્તાન કોવિડ-19 રોગચાળા અને રશિયા-યુક્રેન યુદ્ધને કારણે આર્થિક મંદીને કારણે તાત્કાલિક IMF ભંડોળની માંગ કરી રહ્યા છે. IMFના મેનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટાલિના જ્યોર્જિવાએ ભારતીય નાણાપ્રધાન…

Read More

Budget Expectation: ક્રિપ્ટો ઈન્વેસ્ટમેન્ટ પર લાગૂ TDS ઘટાડવા માગ

અમદાવાદ: crypto કરન્સી માર્કેટ દેશમાં ઝડપથી ફૂલી-ફાલી રહ્યું છે. તેમાંય ચાલુ નાણાકીય વર્ષમાં થોડા સમય પહેલાં જ આરબીઆઈએ ડિજિટલ રૂપિ લોન્ચ કરી crypto કરન્સી માટે આશાનું કિરણ સર્જ્યું છે. 1લી ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટમાં crypto નિષ્ણાતો, crypto એક્સચેન્જીસ અને crypto રોકાણકારો આ મામલે અનેક સુધારા થવાની અપેક્ષા રાખી રહ્યાં છે. 2022ના બજેટમાં cryptoકરન્સી ટ્રાન્જેક્શનમાં થતા…

Read More

WazirXએ 700 એકાઉન્ટ બ્લોક કર્યા, 3,300થી વધુ ક્રિપ્ટો એકાઉન્ટ તપાસ હેઠળ

ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ હોવાની શંકા, 70 ટકા એકાઉન્ટ સસ્પેન્ડ નવી દિલ્હી: ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ પ્લેટફોર્મ WazirXએ કાયદા અમલીકરણ એજન્સીઓની સૂચનાઓ અને કથિત અનિયમિતતાઓના આંતરિક મૂલ્યાંકનના આધારે એપ્રિલ અને સપ્ટેમ્બર વચ્ચે 700થી વધુ એકાઉન્ટ્સ બ્લોક કર્યા છે. ગત મહિને, ભારતે ત્રીજી ‘નો મની ફોર ટેરર’ મંત્રી સ્તરીય પરિષદનું આયોજન કર્યું હતું, જેમાં આતંકવાદને ધિરાણ અને નિવારક પગલાંમાં ઉપયોગમાં લેવાતી નવી તકનીકોની સમીક્ષા…

Read More

2022 તમામ ઇન્વેસ્ટમેન્ટ એસેટ્સમાં આંગળા દાઝ્યાનો અનુભવ કરાવતું વર્ષ

સેન્સેક્સ- નિફ્ટીમાં 2 ટકા નેગેટિવ રિટર્ન, સોનામાં 9 ટકા, ચાંદીમાં 20 ટકા ઘટાડો નવા ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે બિટકોઇન- ક્રિપ્ટો કરન્સીઝમાં આંગળા નહીં હાથ દાઝ્યા રોકાણકારો માટે ઇ.સ. 2022નું વર્ષ તમામ ઇન્વેસ્ટમેન્ટ એસેટ્સમાં આંગળા દાઝ્યાનો અનુભવ કરાવતું પૂરવાર થઇ રહ્યું છે. છેલ્લા એક વર્ષના ગાળામાં બેન્ક એફડી, સરકારી બોન્ડ્સ, ડેટ- લિક્વિડ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સને બાદ કરતાં તમામ…

Read More