બિટકોઈનની સ્થિર વલણ સાથે આગેકૂચ, આ વર્ષે 56 ટકા વધ્યો
અમદાવાદ ક્રિપ્ટો માર્કેટ બે વર્ષ અગાઉ રેકોર્ડ ટોચે પહોંચ્યા બાદ છેલ્લા દોઢ વર્ષથી મંદીનો સામનો કરી રહ્યા છે. જો કે, ચાલુ કેલેન્ડર વર્ષમાં સ્થિર વલણ સાથે બિટકોઈન, ઈથેરિયમ સહિતની ક્રિપ્ટો કરન્સી આગેકૂચ કરી રહી છે. જેમાં ટોચની ક્રિપ્ટો બિટકોઈન 55.99 ટકા ઉછળ્યો છે. જે 1 જાન્યુઆરીએ 16625.08 ડોલર હતો. જ્યાંથી 9307.73 ડોલર વધી 25932.81 ડોલર…
