JSW Infrastructure IPO દ્વારા રૂ. 2,800 કરોડ એકત્ર કરવા DRHP ફાઇલ કર્યું
અમદાવાદ, 10 મેઃ JSW ગ્રૂપની JSW ઇન્ફ્રાસ્ટ્રક્ચરએ રૂ. 2800 કરોડના આઇપીઓ માટે સેબી (SEBI) સમક્ષ ડીઆરએચપી (DRHP) ફાઇલ કર્યું છે. પ્રારંભિક પબ્લિક ઑફરિંગ (IPO) રૂટ દ્વારા રૂ. 2,800 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. JSW ઇન્ફ્રાસ્ટ્રક્ચરે IPO રૂટ દ્વારા રૂ. 2,800 કરોડ સુધી એકત્ર કરવા માટે 9 મે, 2023ના રોજ સેબી સમક્ષ DRHP ફાઇલ કર્યું…
