EAAA ઇન્ડિયા ઓલ્ટરનેટિવ્સ લિમિટેડનો IPO 26 ઓક્ટોબરે ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ. 1585 – 1665

IPO ખૂલશે 26 ઓક્ટોબર IPO બંધ થશે 28 ઓક્ટોબર ફેસ વેલ્યૂ રૂ.5 પ્રાઇસબેન્ડ રૂ. 1585 – 1665 લોટ સાઇઝ 9 શેર્સ લિસ્ટિંગ બીએસઇ, એનએસઇ IPO સાઇઝ 72,07,207  શેર્સ IPO સાઇઝ ₹1,200 કરોડ અમદાવાદ, 22 ઓક્ટોબર:  EAAA ઇન્ડિયા ઓલ્ટરનેટિવ્સ લિમિટેડે તેની પ્રથમ પ્રારંભિક જાહેર ઓફર માટે રૂ. 5/- મૂળ કિંમત ધરાવતા ઇક્વિટી શૅર માટે શૅર દીઠ…

Read More

L&Tએ L&TIDPLમાં ડિસ્ઇન્વેસ્ટમેન્ટ પૂર્ણ કર્યું

મુંબઈ, 11 એપ્રિલ: લાર્સન એન્ડ ટુબ્રો (L&T)એ L&T ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ લિમિટેડ (LTIDPL) ના ડિસઇન્વેસ્ટમેન્ટને પૂર્ણ કરવાની જાહેરાત કરી છે, જે લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડ 51% હિસ્સો અને કેનેડા પેન્શન પ્લાન ઈન્વેસ્ટમેન્ટ બોર્ડ (CPP ઈન્વેસ્ટમેન્ટ્સ) 49% શેર ધરાવે છે. L&T (51%) અને CPP ઇન્વેસ્ટમેન્ટ્સ (49%) બંને હિસ્સો એડલવાઇસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર યીલ્ડ પ્લસ સ્ટ્રેટેજીની રોકાણ કરનાર કંપની…

Read More