આજે ફિજિક્સવાલા અને એમવી ફોટોના IPOનું લિસ્ટિંગ પોઝિટિવ રહેવાની ધારણા

અમદાવાદ, 18 નવેમ્બરઃ Listing of Physicswallah લિસ્ટિંગમાં 13 ટકા પ્રિમિયમની ધારણા ગ્રે માર્કેટના બિન સત્તાવાર અપડેટ મુજબ, PhysicsWallah IPO માટે છેલ્લો રેકોર્ડ કરેલ GMP રૂ. 14 બોલાતો હતો. રૂ. 109ની અપર પ્રાઇસ બેન્ડના આધારે, અંદાજિત લિસ્ટિંગ કિંમત રૂ. 123 (કેપ પ્રાઇસ વત્તા GMP)ની આસપાસ ગણાય છે. આનો અર્થ એ થાય કે શેરદીઠ આશરે 12.84%નો લાભ…

Read More

Emmvee Photovoltaic Power Limitedનો IPO 11 નવેમ્બરે ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ. 206- 217

આઇપીઓ ખૂલશે 11 નવેમ્બર આઇપીઓ બંધ થશે 13 નવેમ્બર ફેસ વેલ્યૂ રૂ. 2 પ્રાઇસબેન્ડ રૂ.206 – 217 લોટ સાઇઝ 69 શેર્સ ઇશ્યૂ સાઇઝ 13,36,40,552 શેર્સ ઇશ્યૂ સાઇઝ રૂ. 2,900 કરોડ લિસ્ટિંગ NSE. BSE અમદાવાદ, 07 નવેમ્બર: એમ્વી ફોટોવોલ્ટેઇક પાવર લિમિટેડ શેરદીઠ રૂ. 2ની ફેસ વેલ્યૂ અને શેરદીઠ રૂ. 206 – 217ની પ્રાઇસબેન્ડ ધરાવતા શેર્સના આઇપીઓ સાથે…

Read More

એમ્મવી ફોટોવોલ્ટિક પાવરે રૂ. 3,000 કરોડના IPO માટે DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 8 જુલાઇઃ સોલર ફોટોવોલ્ટિક મોડ્યુલ્સ અને સોલર સેલના નિર્માતા એમ્મવી ફોટોવોલ્ટિક પાવર લિમિટેડે પ્રારંભિક જાહેર ભરણા (IPO) દ્વારા રૂ. 3,000 કરોડ ઊભાં કરવા માટે મૂડી બજાર નિયામક સેબીમાં પ્રાઇમરી પેપર્સ ફાઇલ કર્યાં છે. IPOમાં રૂ. 2,143.86 કરોડના મૂલ્યના શેર્સનો ફ્રેશ ઇશ્યૂ અને પ્રમોટર્સ દ્વારા રૂ. 856.14 કરોડના મૂલ્યનો ઓફર ફોર સેલ (ઓએફએસ) સામેલ છે,…

Read More