માર્કેટ લેન્સઃ બિહાર ઇલેક્શન ઉપર મોટો આધારઃ નિફ્ટી માટે સપોર્ટ 25788- 25697, રેઝિસ્ટન્સ 25990- 26102

જો નિફ્ટી આગામી સત્રોમાં 25,800 (ગુરુવારની બોટમ) થી ઉપર રહેવામાં સફળ થાય, તો 26,000-26,100 લેવલ્સ જોવા મળી શકે તેવી નિષ્ણાતોની ધારણા છે. જો કે, આ લેવલથી નીચે, 25,700-25,500 તાત્કાલિક મુખ્ય સપોર્ટ ઝોન રહે છે. સાથે સાથે બિહારના ચૂંટણી પરીણામો ઉપર પણ નજર રાખવા જેવી છે. Stocks to Watch: TataMotors, HeroMotoCorp, LGEle, ApolloTyres, SonataSoftware, NSDL, PGEle,…

Read More

BROKERS CHOICE: LARSEN, HDFCAMC, HAL, TRENT, FIVESTAR, ASHOKLEY, TATASTEEL, SAIL, SAMVARDHAN

AHMEDABAD, 27 MARCH: અગ્રણી બ્રોકરેજ હાઉસ તથા ફંડ હાઉસ તરફથી પસંદગીના સ્ટોક્સમાં ખરીદી\ વેચાણ\ હોલ્ડ કરવા માટે ભલામણ કરવામાં આવી છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. CLSA on L&T: Maintain Outperform on Company, target price at Rs 4151 (Positive) MOSL on HDFC AMC: Maintain Buy on Company, target price at Rs 4800…

Read More

MARKET LENS: સતત સાતમાં દિવસે તેજીની હેલી વચ્ચે નિફ્ટીની 26500 ભણી આગેકૂચ

STOCKS OF THE DAY: PAYTM, ZOMATO, RIL, VEDANTA, NUVAMA અમદાવાદ, 27 સપ્ટેમ્બરઃ નિફ્ટીએ ગુરુવારે એક્સપાયરીના દિવસે મજબૂત સપોર્ટ સાથે સતત સાતમાં દિવસે પણ તેજીની હેલી નોંધાવી છે. ટેકનિકલી જોઇએ તો સપોર્ટ સતત ઉપર તરફ ખસતો રહીને 25800નું રોક બોટમ સૂચવી રહ્યો છે. ઉપરમાં 26500ના લેવલે પહોંચતા પહોંચતા થોડા રેઝિસ્ટન્સ આવી શકે છે. અવરલી ચાર્ટ દર્શાવે…

Read More

MARKET LENS: નિફ્ટી માટે સપોર્ટ 25906-25808, રેઝિસ્ટન્સ 26068- 26131

અમદાવાદ, 26 સપ્ટેમ્બરઃ મંગળવારે નિફ્ટીએ 26000 પોઇન્ટની સપાટી નજીક ઓલટાઇમ હાઇ નજીક બંધ આપ્યું છે, સાથે સાથે 26050- 26180નો રેઝિસ્ટન્સ ક્રોસ કરવાનો આશાવાદ પણ આપ્યો છે. એક્સપાયરી ડેને ધ્યાનમાં લેતાં માર્કેટ વોલેટાઇલ રહેવાની સંભાવના રહેલી છે. તેના અનુસંધાનમાં ટ્રેડર્સ- ઇન્વેસ્ટર્સે સ્ટોક સ્પેસિફ્ક એપ્રોચ અને સ્ટોપલોસ હાથવગા રાખવાની ખાસ સલાહ છે. ટેકનિકલ એનાલિસ્ટિસના મત અનુસાર માર્કેટ…

Read More

Q4FY24 RESULTS TODAY: ADANIENSOL, CHOLAFIN, EXIDE, HAVELLS, IOC, SONACOMS

અમદાવાદ, 30 એપ્રિલઃ આજે ADANIENSOL, CHOLAFIN, EXIDE, HAVELLS, IOC, SONACOMS સહિત સંખ્યાબંધ કંપનીઓના પરીણામો જાહેર થઇ રહ્યાછે. બજાર નિષ્ણાતો દ્વારા રજૂ કરાયેલા અંદાજો અત્રે રોકાણકારોના અભ્યાસ માટે રજૂ કરીએ છીએ. 30.04.2024: ADANIENSOL, ATGL, BHARATWIRE, CASTROLIND, CENTRALBK, CHOLAFIN, EXIDEIND, FIVESTAR, GRAVITA, HAVELLS, IFCI, INDIAMART, INDUSTOWER, IOC, MANYAVAR, NEWGEN, NUVOCO, PGHH, RECLTD, SONACOMS, STARHEALTH, SYMPHONY Chola Fin…

Read More

આજે જાહેર થનારા કંપની પરીણામઃ એબોટ ઇન્ડિયા, અદાણી એન્ટર., અદાણી પોર્ટ, ઇન્ડિયન હોટલ, TITAN, MPHASIS, RAYMOND

અમદાવાદ, 1 ફેબ્રુઆરીઃ આજે એબોટ ઇન્ડિયા, અદાણી એન્ટર., અદાણી પોર્ટ, ઇન્ડિયન હોટલ, TITAN, MPHASIS, RAYMOND સહિત અગ્રણી કંપનીઓના પરીણો જાહેર થશે. અગ્રણી બ્રોકરેજ હાઉસ, ફંડ હાઉસ, માર્કેટ એનાલિસ્ટ્સ તરફથી અગ્રણી કંપનીઓ માટે વ્યક્ત કરાયેલા અંદાજો રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. Q3FY24 EARNING CALENDAR 01.02.2024: AAVAS, ABBOTINDIA, ABCAPITAL, ADANIENT, ADANIPORTS, AETHER, APTUS, BATAINDIA, BAYERCROP,…

Read More

માર્કેટ મોર્નિંગઃ ઇન્ટ્રા-ડે વોચઃ એમજીએલ, નેટવર્ક18, ઇઆઇ હોટલ, ફાઇવસ્ટાર, યુપીએલઃ શરૂઆતમાં નિફ્ટી 19480 તોડે તો માર્કેટમાં સાવચેતીનો સૂર

અમદાવાદ, 4 ઓક્ટોબરઃ મંગળવારે નિફ્ટીએ ગેપડાઉન ઓપનિંગ સાથે ઇન્ટ્રા-ડે બન્ને તરફી સાંકડી વોલેટિલિટીના અંતે 109 પોઇન્ટના ઘસારા સાથે 19528 પોઇન્ટના મથાળે બંધ આપીને સંકેત આપી જ દીધો હતો કે શુક્રવારનો સુધારો આભાસી હતો. સેન્સેક્સ પણ 316 પોઇન્ટના ઘટાડા સાથે 65512 પોઇન્ટ બંધ રહ્યો હતો. ટેકનિકલી નિફ્ટી જો હવેના બે દિવસ પોઝિટિવ બંધ ના આપે અને…

Read More

માર્કેટ મોર્નિંગઃ ઇન્ટ્રા- ડે વોચઃ CAMPUS, EQUITAS BANK, FIVESTAR, IOC, EICHER MOTORS

અમદાવાદ, 11 સપ્ટેમ્બરઃ શુક્રવારે ફ્લેટ ઓપનિંગ પછી નિફ્ટીએ 19790 પોઇન્ટ ઉપર ટ્રેડ કરીને સંકેત આપી દીધો છે કે માર્કેટ મોમેન્ટમ ટર્ન લઇ રહી છે. સતત છઠ્ઠા દિવસે માર્કેટમાં સુધારાની ચાલ સામાન્ય રોકાણકારો માટે અસામાન્ય હોઇ શકે. પરંતુ ટેકનિકલી જોઇએ તો નિફ્ટીએ લોઅર શેડો અને ઇક્વલ અપર શેડો સાથે સ્પિનિંગ ટોપ કેન્ડલની રચના કરી છે. જે…

Read More