Gaja Alternative Asset Management Limitedનો IPO 19 ઓગસ્ટે ખુલશે, પ્રાઇસબેન્ડ રૂ. 152 – 160
રૂ. 5ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર માટે રૂ. 152થી રૂ. 160નો પ્રાઇસ બેન્ડ એન્કર ઇન્વેસ્ટર્સ માટે બિડ/ઓફરની તારીખ 18 ઓગસ્ટ બિડ/ઓફર ખુલવાની તા.19 ઓગસ્ટ બિડ/ઓફર બંધ થવાની તારીખ 21 ઓગસ્ટ બિડ્સ પ્રત્યેક રૂ. 5ની ફેસ વેલ્યુ ધરાવતા 93 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાશે રિટેઇલ રોકાણકા માટે કુલ આઇપીઓમાં 35 ટકા હિસ્સો અનામત રાખવામાં આવશે…
