Gold swings as Fed’s Mixed signals on Rates and inflation create Uncertainty

Gold price witnessed high swings, as after recording some profit booking, a quick recovery was seen in the second half of the previous session.  Fed resumed rate cuts and opened the door to further easing, but tempered its message with warnings of sticky inflation, sowing doubt over pace of future easing.  Fed Chair Jerome Powell…

Read More

Stock Market Today: અમદાવાદ ખાતે સોનુ રેકોર્ડ 71 હજારની સપાટીએ પહોંચ્યું, 3 માસમાં 9 ટકા ઉછાળો

અમદાવાદ, 1 એપ્રિલઃ શેરબજાર ઓલટાઈમ હાઈ થવાની સાથે આજે સોના-ચાંદી બજારમાં ધૂમ તેજી જોવા મળી છે. અમદાવાદ ખાતે સોનાની કિંમત રેકોર્ડ રૂ. 71 હજારની સર્વોચ્ચ ટોચે પહોંચ્યું છે. જાન્યુઆરીથી અત્યારસુધીમાં સોનુ 8.97 ટકા ઉછાળા સાથે રૂ. 71 હજાર થયું છે. જેની કિંમત 1 જાન્યુઆરીએ રૂ. 63500 પ્રતિ 10 ગ્રામ હતું. ચાંદી પણ કિલોદીઠ રૂ. 75500…

Read More

MCX Rates: સોનાના વાયદાના ભાવમાં રૂ.180 અને ચાંદીમાં રૂ.197નો સુધારો

મુંબઈ, 29 જાન્યુઆરીઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.62,080ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.62,247 અને નીચામાં રૂ.62,041ના મથાળે અથડાઈ, રૂ.180 વધી રૂ.62,144ના ભાવે પહોંચ્યો હતો. ગોલ્ડ-ગિની જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.194 વધી રૂ.50,389 અને ગોલ્ડ-પેટલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ…

Read More

Gold Sovereign Bondમાં આજથી રોકાણ કરવાની તક, છેલ્લા બે વર્ષમાં એવરેજ 20 ટકા રિટર્ન છૂટ્યું

અમદાવાદ, 18 ડિસેમ્બરઃ સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમનો ત્રીજો તબક્કો (Third Tranche) આજે ખૂલ્યો છે. જેમાં 22 ડિસેમ્બર સુધી રૂ. 6199 પ્રતિ ગ્રામ ઈશ્યૂ કિંમતે રોકાણ કરી શકાશે. સોવરિન ગોલ્ડ બોન્ડ ઈશ્યૂની નિર્ધારિત કિંમત સામે વર્તમાન સોનાનો ભાવ 10 ટકા વધુ છે. છેલ્લા બે નાણાકીય વર્ષમાં સોવરિન ગોલ્ડ બોન્ડમાં રોકાણકારોને એવરેજ 20 ટકા રિટર્ન પ્રાપ્ત થયું…

Read More

સ્થાનીય બજારમાં સોનુ સાપ્તાહિક 1300 રૂપિયા મોંઘુ, ચાંદીમાં 2500નો ઉછાળો, રોકાણકારોને મબલક રિટર્ન

રોકાણકારોને કમાણી જ કમાણી વિગત વાર્ષિક ઉછાળો રિટર્ન % માસિક ઉછાળો સેન્સેક્સ 6640.45 10.91% 6.11% નિફ્ટી 2162.5 11.94% 6.73% સોનુ 7300 12.70% 2.86% ચાંદી 8500 12.5% 4.79% અમદાવાદ, 2 ડિસેમ્બરઃ ફેડ રિઝર્વ બેન્ક દ્વારા આગામી વર્ષે વ્યાજદરોમાં ઘટાડો તેમજ અમેરિકાના આર્થિક આંકડાઓ પોઝિટીવ રહેતાં સોના-ચાંદીની ચમક વધી છે. અમદાવાદના બુલિયન માર્કેટમાં સોનુ આ સપ્તાહે રૂ….

Read More

સોનાએ છેલ્લા 20 વર્ષમાં વાર્ષિક 11 ટકાના દરે રિટર્ન આપ્યું, વર્ષના અંત સુધી કિંમત વધવાની શક્યતા

મુંબઈ, 9 નવેમ્બરઃ વર્તમાન જિઓ-પોલિટિકલ ક્રાઈસિસ, ફેડ દ્વારા વ્યાજદરોને જાળવી રાખવાની નીતિ તેમજ ક્રૂડ પ્રત્યે અનિશ્ચિતતાઓ વચ્ચે સેફ હેવન સોના-ચાંદીમાં આકર્ષણ વધ્યું છે. આજથી શરૂ થયેલા તહેવારોની સિઝનમાં સુરક્ષિત રોકાણ માટે સોનુ ઉત્તમ એસેટ ક્લાસ તરીકે ઉભરી આવ્યું હોવાનું વિન્ડમિલ કેપિટલના રિપોર્ટમાં જણાવ્યું છે. વર્ષના અંત સુધી તેની કિંમત 10 ટકા સુધી વધી શકે છે….

Read More

Gold Rates: ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે સોના-ચાંદી બજારમાં તેજી, સોનું આ સપ્તાહે 3 ટકા વધ્યુ

અમદાવાદ, 13 ઓક્ટોબરઃ વૈશ્વિક સ્તરે ઈઝરાયલ-હમાસ વચ્ચે વણસી રહેલી જિઓ પોલિટિકલ ક્રાઈસિસ વચ્ચે કિંમતી ધાતુ બજારમાં તેજી જોવા મળી છે. ગ્લોબલ સ્પોટ ગોલ્ડ માટે આ સપ્તાહ છેલ્લા સાત માસનું સર્વશ્રેષ્ઠ સપ્તાહ રહ્યું છે. સ્પોટ ગોલ્ડ 3 ટકા વધ્યું છે. જ્યારે સ્પોટ ચાંદી પણ વૈશ્વિક સ્તરે વધી 22.53 ડોલર પ્રતિ ઔંશ થઈ છે. આર્થિક કટોકટીમાં સોના-ચાંદીની…

Read More