HDFC Bankના શેર પર મોર્ગન સ્ટેનલીએ 50% સુધી ઉછાળાની આગાહી કરી, બિઝનેસ ગ્રોથમાં વૃદ્ધિની સંભાવના

અમદાવાદ, 16 ફેબ્રુઆરીઃ ગ્લોબલ બ્રોકરેજ ફ્રમ મોર્ગન સ્ટેનલીએ એચડીએફસી બેન્કના શેર પર ‘ઓવરવેઇટ’ રેટિંગ આપ્યા બાદ HDFC બેન્કનો શેર 16 ફેબ્રુઆરીના રોજ લગભગ 1 ટકા વધીને રૂ. 1,424 થયો હતો. મોર્ગન સ્ટેનલીએ શેર રૂ. 2110ના ટાર્ગેટ પ્રાઈસ આપી છે. જે છેલ્લા બંધ સામે 50 ટકા વૃદ્ધિની સંભાવના દર્શાવે છે. 31 ડિસેમ્બર, 2023 સુધી મર્જર પછી…

Read More

HDFC Bankનો શેર 2 ટકા વધ્યો, એલઆઈસીને 4.8 ટકા હિસ્સો ખરીદવાની મંજૂરીની અસર

અમદાવાદ, 29 જાન્યુઆરીઃ એચડીએફસી બેન્કના શેરમાં ભારે વેચવાલી બાદ આજે 2 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. આ ઉછાળા પાછળનું કારણ નિષ્ણાતો એલઆઈસીને વધારાનો હિસ્સો ખરીદવા મળેલી મંજૂરી આપી રહ્યા છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)એ લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (LIC)ને એચડીએફસીમાં વધુ 4.8 ટકા હિસ્સો ખરીદવા મંજૂરી આપી છે. આ સાથે એલઆઈસીનો એચડીએફસી બેન્કમાં હિસ્સો વધી…

Read More

શું HDFC Bank એફઆઈઆઈની વેચવાલીનો ભોગ બની? શેર એક માસમાં 15 ટકા તૂટ્યો

અમદાવાદ, 25 જાન્યુઆરીઃ એચડીએફસી બેન્કે ત્રિમાસિક પરિણામો જારી કર્યા બાદ શેરમાં મોટાપાયે વોલેટિલિટી જોવા મળી છે. શેર જાન્યુઆરી માસમાં 14.85 ટકા તૂટ્યો છે. આજે પણ શેર 1.72 ટકા ઘટી 1431.14ની ઈન્ટ્રા ડે લો સપાટીએ પહોંચ્યો હતો. જે 11.35 વાગ્યે 1.60 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યો હતો. ગઈકાલે 1382.40ની વાર્ષિક બોટમે પહોંચ્યો હતો. ગઈકાલે એચડીએફસી બેન્કના…

Read More

Stock Watch: HDFC Bankનો શેર આજે વધુ 4 ટકા સુધી તૂટી વાર્ષિક તળિયાની નજીક પહોંચ્યો

અમદાવાદ, 18 જાન્યુઆરીઃ એચડીએફસી બેન્કે નિષ્ણાતો અને રોકાણકારોની અપેક્ષા મુજબ ડિસેમ્બર ત્રિમાસિક પરિણામો જારી ન કરતાં શેરમાં વેચવાલી વધી છે. એચડીએફસી બેન્કનો શેર આજે વધુ 3.68 ટકા તૂટી બીએસઈ ખાતે 1480.25ના લેવલે પહોંચ્યો હતો. તેની વાર્ષિક બોટમ રૂ. 1460.55 છે. યુએસ-લિસ્ટેડ એચડીએફસીના શેર પણ 9.1 ટકા ઘટી 55.5 ડોલર થયા બાદ આજે વધુ 3 ટકા…

Read More

Q3 Results: HDFC Bankના ત્રિમાસિક પરિણામો બાદ આજે શેર 7 ટકા તૂટ્યો, જાણો કારણ અને બ્રોકરેજ ટીપ્સ

અમદાવાદ, 17 જાન્યુઆરીઃ દેશની ટોચની ખાનગી બેન્ક એચડીએફસીએ ગઈકાલે ત્રિમાસિક પરિણામો જારી કર્યા બાદ આજે શેરમાં 7 ટકાથી વધુનો કડાકો નોંધાયો હતો. BSE પર HDFC બેન્કના શેરની કિંમત 6.53% તૂટી 1596ના ઈન્ટ્રા ડે તળિયે પહોંચી હતી. જે 11.25 વાગ્યે 6.47 ટકા ઘટાડે 1570.25 પર ટ્રેડ થઈ રહ્યો હતો. Q3 પરિણામો પછી HDFC બેન્કના યુએસ-લિસ્ટેડ શેર…

Read More