IFC અને HDFC કેપિટલે એચ-ડ્રીમ ફંડ સાથે ભાગીદારી કરી

અમદાવાદ, 8 ઓગસ્ટ: ગ્રીન અફોર્ડેબલ હાઉસિંગને આગળ વધારવા અને ભારતમાં પ્રોપર્ટી ડેવલપર્સ માટે ટકાઉ ફાઇનાન્સિંગની એક્સેસને વિસ્તારવાની વ્યૂહાત્કમ પહેલમાં આઈએફસીએ એચડીએફસી ગ્રુપની રિયલ એસ્ટેટ પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ એચડીએફસી કેપિટલ એડવાઇઝર્સ લિમિટેડ દ્વારા સંચાલિત એચ-ડ્રીમ ફંડ (એચડીએફસી કેપિટલ ડેવલપમેન્ટ ઓફ રિયલ એસ્ટેટ અફોર્ડેબલ એન્ડ મીડ-ઇન્કમ ફંડમાં એન્કર ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ તરીકે 150 મિલિયન ડોલર સુધીની રકમની પ્રતિબદ્ધતા…

Read More

માર્કેટ લેન્સઃ NIFTY માટે સપોર્ટ 23476- 23100, રેઝિસ્ટન્સ 24050- 24248

NIFTY ૨૪,૦૦૦ પર રેઝિસ્ટન્સનો સામનો કરી શકે છે – આ લેવલ સપ્ટેમ્બર ૨૦૨૪ના ટોપ લેવલથી એપ્રિલ ૨૦૨૫ના બોટમ લેવલ સુધી ૫૦% ફિબોનાકી રીટ્રેસમેન્ટ સાથે સુસંગત છે. લેવલથી ઉપર બ્રેકઆઉટ ૨૪,૨૦૦ ઝોન માટે દરવાજા ખોલી શકે છે, જ્યારે ૨૩,૬૫૦–૨૩,૫૫૦ ટૂંકા ગાળામાં મુખ્ય સપોર્ટ એરિયા તરીકે કાર્ય કરે તેવી અપેક્ષા છે. Stocks to Watch:  Infosys, ICICIBank, HDFCBank,…

Read More

HDFC બેન્કે સુરક્ષિત ડિજિટલ બેન્કિંગ પ્રેક્ટિસ મુદ્દે વર્કશોપ નું આયોજન કર્યું

અમદાવાદ, 18 સપ્ટેમ્બર, 2024: HDFC બેન્કે 150થી વધુ વર્કશોપ યોજી સુરક્ષિત ડિજિટલ બેન્કિંગ પ્રેક્ટિસ મુદ્દે 11000થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને શિક્ષિત કર્યા છે.આ વર્કશોપ નો ઉદ્દેશ્ય છેતરપિંડી કરનારાઓ દ્વારા ઉપયોગમાં લેવાતી વિવિધ મોડસ ઓપરેન્ડી અને સુરક્ષિત બેન્કિંગ પ્રેક્ટિસ અંગે શિક્ષણ આપી તેને અનુસરવા માટે અપીલ કરવાનો છે.એચડીએફસી બેન્કે સુરક્ષિત બેન્કિંગ પહેલ હેઠળ છેલ્લા ચાર વર્ષમાં…

Read More

મ્યુચ્યુઅલ ફંડ્સએ ઓગસ્ટમાં HDFC બેન્કના રૂ.8200 કરોડથી વધુના શેર વેચ્યા

અમદાવાદ, 13 સપ્ટેમ્બરઃ મ્યુચ્યુઅલ ફંડ્સે લગભગ 5.06 કરોડ શેર વેચ્યા હતા, જાન્યુઆરી અને જુલાઈ વચ્ચે મ્યુચ્યુઅલ ફંડ્સ એ રૂ. 45,000 કરોડના શેરો મેળવ્યા હતા. 41 મ્યુચ્યુઅલ ફંડ્સે ઓગસ્ટમાં HDFC બેન્કમાં રૂ. 2.51 લાખ કરોડના 153.87 કરોડ શેરો રાખ્યા હતા, જે જુલાઈમાં રૂ. 2.59 લાખ કરોડના 158.93 કરોડ શેર હતા. HDFC BANK એ રૂ. 8,200 કરોડ…

Read More

HDFC ઇન્ટરનેશનલ લાઇફ & Re, IFSC બ્રાન્ચ અને HDFC AMC ઇન્ટરનેશનલ (IFSC)ની ગિફ્ટ સિટી- IFSC સાથે ભાગીદારી

ગિફ્ટ સિટી, ગાંધીનગર, 17 ઓગસ્ટ: HDFC બેન્કની બે ગ્રૂપ કંપનીઓ ગિફ્ટ  સિટી- IFSC ખાતેથી કામગીરી શરૂ કરવા સજ્જ છે. HDFC ઇન્ટરનેશનલ લાઇફ અને Re, IFSC બ્રાન્ચ ભારતની અગ્રણી વીમા કંપનીઓમાંની એક HDFC લાઇફે જાહેરાત કરી છે કે તેની પેટાકંપની HDFC ઇન્ટરનેશનલ લાઇફ અને Re હવે HDFC લાઇફ ઇન્ટરનેશનલ બ્રાન્ડ નેમ હેઠળ બિન નિવાસી ભારતીયો (NRIs)…

Read More

HDFCનું 1 જુલાઈથી HDFC બેંકમાં વિલિનીકરણ થયું

મુંબઈ, 1 જુલાઈ: ભારતની ખાનગી ક્ષેત્રની અગ્રણી બેંક HDFC બેંકે  શુક્રવારે ભારતની પ્રમુખ હાઉસિંગ ફાઇનાન્સ કંપની HDFC લિ.નું HDFC બેંકમાં સફળ વિલિનીકરણ થઈ ગયું હોવાની જાહેરાત કરી છે. HDFC બેંક અને HDFC લિ.એ જરૂરી સંમતિઓ અને મંજૂરીઓ પ્રાપ્ત થવાને આધિન 4 એપ્રિલ, 2022ના રોજ વિલિનીકરણ કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો તથા વિલિનીકરણની સમગ્ર પ્રક્રિયા પૂરી…

Read More

HDFCએ  HDFC લાઇફમાં વધુ શેર્સ ખરીદ્યા અદાણી એન્ટર-ગ્રીનમાં પમોટર્સે હિસ્સો ઘટાડ્યો

અમદાવાદ, 29 જૂનઃ પ્રમોટર હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશને 28 જૂને ઓપન માર્કેટ ટ્રાન્ઝેક્શન દ્વારા HDFC લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીમાં રૂ. 1,118.84 કરોડના વધારાના શેર ખરીદ્યા હતા. એક્સચેન્જો પર ઉપલબ્ધ બલ્ક ડીલ્સ ડેટા મુજબ, કોર્પોરેશને 1.65 કરોડ ઇક્વિટી શેર્સ હસ્તગત કર્યા છે, જે જીવન વીમા કંપનીમાં કુલ પેઇડ-અપ ઇક્વિટીના 0.77 ટકાની સમકક્ષ છે. આ શેર સરેરાશ રૂ….

Read More

HDFC લિમિટેડ અને HT પારેખ ફાઉન્ડેશન દ્વારા HTપારેખ લેગસી સેન્ટરનું ઉદ્ઘાટન: HDFC અને HDFC Bankનું મર્જર 1 જૂલાઈથી અમલી

જમશેદ એન. ગોદરેજ, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર, ગોદરેજ એન્ડ બોયસ Mfg. કંપની લિ.એ ફેરોઝા ગોદરેજ અને દીપક પારેખ, ચેરમેન – HDFC લિ.ની હાજરીમાં એચટી પારેખ લેગસી સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. મુંબઇ, 27 જૂનઃ હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ (HDFC) અને HT પારેખ ફાઉન્ડેશને HT પારેખ લેગસી સેન્ટર શરૂ કરવાની જાહેરાત કરી છે, જે રેમન હાઉસ,…

Read More