હુરુન ફિલાન્થ્રોપી લિસ્ટ-૨૬માં ગૌતમ અદાણી ફેમિલીની દાનની રકમમાં 127% નો ઉછાળો

અમદાવાદ, 24 નવેમ્બરઃ ઉદ્યોગ જગતમાં નવા શિખરો સર કરવાની સાથે સામાજિક ઉત્તરદાયિત્વ અને લોકકલ્યાણના ક્ષેત્રે પણ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી અને તેમનો પરિવાર સતત અગ્રેસર રહ્યા છે. તાજેતરમાં પ્રકાશિત ‘એડલગિવ હુરુન ઈન્ડિયા ફિલાન્થ્રોપી લિસ્ટ ૨૦૨૬’ (EdelGive Hurun India Philanthropy List 2026) અહેવાલ મુજબ, ગૌતમ અદાણી અને તેમના પરિવારે પાછલા વર્ષની સરખામણીએ પોતાના સેવાકીય દાનમાં…

Read More