સરકાર સગીરો માટે નવી NPS દાખલ કરશે

નવી દિલ્હી, 3 ઓગસ્ટઃ કેન્દ્રીય બજેટ 2024માં, નાણા પ્રધાન નિર્મલા સીતારમણે સગીરો માટે નવી NPS યોજના – NPS વાત્સલ્યની રજૂઆતની દરખાસ્ત કરી છે. આ યોજના માતાપિતા અને વાલીઓને NPS ખાતું ખોલાવવા અને તેમના બાળકો વતી યોગદાન આપવા સક્ષમ બનાવશે. એકવાર સગીર બહુમતી પ્રાપ્ત કરી લે, તેના/તેણીના NPS વાત્સલ્ય ખાતાને નિયમિત NPS ખાતામાં રૂપાંતરિત કરવામાં આવશે….

Read More

ટ્રોથ ઇન્સ્યોરન્સનું માર્ચ 2026 સુધીમાં 50,000 બિઝનેસ પાર્ટનર્સનું લક્ષ્ય

અમદાવાદ, 2 ઓગસ્ટઃ  ભારતની અગ્રણી ઇન્સ્યોરન્સ બ્રોકિંગ હાઉસ પૈકી એક, ટ્રોથ ઇન્સ્યોરન્સ બ્રોકિંગ એન્ડ કન્સલ્ટન્ટ્સ એ માર્ચ 2026 સુધીમાં તેમના બિઝનેસ પાર્ટનર નેટવર્કને 50,000 સુધી વિસ્તરણ કરવાનું લક્ષ્યાંક ધાર્યું છે. વર્ષ 2001માં સ્થપાયેલ ટ્રોથ ઇન્સ્યોરન્સની હાલમાં ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ, ગાંધીધામ, મહેસાણા, ઊંઝા, પાલનપુર અને ભાવનગરમાં સાત શાખા ચાલે છે. જેમણે વિવિધ રાજ્યોમાં 2000થી વધુ વ્યવસાયિક…

Read More

ULIP ની રોકાણ ઉત્પાદન તરીકે જાહેરાત કરી શકાતી નથી: IRDAI

અમદાવાદ, 26 જૂનઃ IRDAIએ જીવન વીમા કંપનીઓને ULIPs અને ઇન્ડેક્સ લિંક્ડ પ્રોડક્ટ્સનું રોકાણ ઉત્પાદનો તરીકે માર્કેટિંગ ન કરવા જણાવ્યું છે. તેના બદલે, નિયમનકારે વીમા કંપનીઓને લિંક્ડ પ્રોડક્ટ્સ સાથે સંકળાયેલા જોખમી પરિબળોને હાઇલાઇટ કરતા ચેતવણી નિવેદનો જારી કરવાનો નિર્દેશ આપ્યો છે. ઉપરાંત, વીમા કંપનીઓએ એ સુનિશ્ચિત કરવું પડશે કે પોલિસીધારકોને ખબર છે કે ULIP ભવિષ્યની સંભાવનાઓ…

Read More

વીમાકંપનીઓ અનસર્વ્ડ પોલિસીઓમાં એજન્ટ બદલવા માટે ઓનલાઈન સિસ્ટમની સુવિધા આપશે

વીમા કંપનીઓએ પોલિસીધારકોને અવિરત પોલિસી સેવાની ખાતરી કરવી જોઈએ: IRDAI અમદાવાદ, 25 જૂનઃ IRDAI એ વીમા કંપનીઓને એક ઓનલાઈન અથવા ડિજિટલ સિસ્ટમની સુવિધા આપવા જણાવ્યું છે જેના દ્વારા પોલિસીધારકો એજન્ટો બદલી શકે છે અથવા ડાયરેક્ટ સેલ્સ સ્ટાફ પાસેથી સપોર્ટ મેળવી શકે છે જ્યાં તેમના હાલના મધ્યસ્થી વીમા કંપની સાથે સંકળાયેલા નથી. IRDAIએ જણાવ્યું હતું કે,…

Read More

રૂ. 25,000 કરોડના શેર્સ, 35 હજાર કરોડના મ્યુ. ફંડ્સ અને રૂ. 62000 કરોડની એફડી દાવો કર્યા વગરના છે

અમદાવાદ, 31 મેઃ શેરબજારમાં રૂ. 25000 કરોડના શેર્સના કોઇ રણી-ધણી નહિં હોવાનો ચોંકાવનારો અહેવાલ મળ્યો છે. નાણાકીય બજારોમાં નવા- સવા મૂડીરોકાણ કરનારા રોકાણકારો કે જેઓ કંપનીઓ અને કસ્ટોડિયન સાથે અપડેટ કરેલી સંપર્ક માહિતી જાળવવાના મહત્વથી અજાણ તેઓને ઘણાં કિસ્સાઓમાં ખબર જ નથી હોતી કે તેમણે કેટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. તો કેટલાંક કિસ્સાઓમાં એડ્રેસ ચેન્જ કે…

Read More

ભારતી એક્સા લાઇફ ઇન્સ્યોરન્સએ ગ્રોથ શિલ્ડ પ્લસ લોન્ચ કર્યુ

મુંબઇ, 20 મે: ભારતી એક્સાએ ભારતી એક્સા લાઇફ ગ્રોથ શિલ્ડ પ્લસ લોન્ચ કરી છે. આ પ્લાન એ યુનિટ લિંક્ડ ઇન્સ્યોરન્સ પ્લાન છે જેની ડિઝાઇન માર્કેટ સાથે જોડાયેલ​ વળતર સાથે 100 ગણા વાર્ષિક પ્રિમીયમ સુધીનું જીવન વીમા કવચ આપશે. આ પ્રોડક્ટ ફક્ત ગ્રાહકોના રક્ષણની ખાતરી આપશે એટલુ જ નહી પરંતુ તેમના રોકાણ લક્ષ્યાંકો અને જોખમ વળતર…

Read More

ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સે ICICI પ્રુ પ્લેટિનમ લોન્ચ કરી

મુંબઈ, 7 મે: ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સે ICICI પ્રુ પ્લેટિનમ લોન્ચ કરી છે જે કંપનીની પ્રથમ યુનિટ-લિંક્ડ પ્રોડક્ટ છે. ICICI પ્રુ પ્લેટિનમ કોઈપણ જાતના ખર્ચ કે કરવેરાની અસર વિના એસેટ ક્લાસીસ વચ્ચે અનલિમિટેડ ફ્રી સ્વિચીસ પૂરી પાડે છે. ગ્રાહકો આ પ્રોડક્ટ હેઠળ 21 ફંડ્સની શ્રેણીમાંથી પસંદગી કરી શકે છે જેમાં 13 ઇક્વિટી અને ડેટ તથા…

Read More

હેલ્થ પ્લાન ખરીદવા માટે કોઈ વય મર્યાદા નથી: IRDAI

અત્યાર સુધી, વ્યક્તિઓ 65 વર્ષની ઉંમર સુધી નવી વીમા પૉલિસી ખરીદી શકતી હતી. પરંતુ હવે કોઈપણ વ્યક્તિ તેની ઉંમરને ધ્યાનમાં લીધા વગર નવી હેલ્થ પોલિસી ખરીદી શકે છે આરોગ્ય વીમા કંપનીઓ 60 મહિના પછી કોઈપણ દાવાને નકારી શકતા નથી અમદાવાદ, 20 એપ્રિલઃ એક મહત્વનો નિર્ણય જાહેર કરવા સાથે IRDAI એ સ્વાસ્થ્ય યોજનાઓ વેચવા માટે વીમા…

Read More