મે-22 દરમિયાન સેન્સેક્સ- નિફ્ટીમાં 2.5- 3.5 ટકાનું હેવી કરેક્શન

“Sale in May and go away” કહેવત અનુસાર શેરબજારોમાં હેવી પ્રોફીટ બુકિંગ ઓટો ઇન્ડેક્સમાં 4.93 ટકા અ એફએમસીજી ઇન્ડેક્સમાં 0.60 ટકાનો સુધારો નોંધાયો સ્મોલકેપ ઇન્ડેક્સમાં 8.48 ટકા અને મિડકેપ ઇન્ડેક્સમાં 5.51 ટકાનું હેવી કરેક્શન મેટલ ઇન્ડેક્સમાં તમામ સેક્ટોરલ્સ પૈકી સૌથી વધુ 19.64 ટકાનું હેવી કરેક્શન રહ્યું પીએસયુ, પાવર અને કન્ઝ્યુમર ઇન્ડેક્સમાં પણ ડબલ ડિજિટ ઘટાડો…

Read More

FPIની માર્ચ-20માં રૂ.62000 કરોડ પછી મે-22માં બીજા ક્રમની સૌથી મોટી રૂ. 45276 કરોડની નેટ વેચવાલી

સ્થાનિક સંસ્થાઓએ મે-22માં 50835 કરોડની નેટ ખરીદી નોંધાવી છે. જે માર્ચ-20માં રૂ. 55595 કરોડની નેટ ખરીદી હતી એફપીઆઇ (ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ)એ માર્ચ-20માં કોવિડ-19 ક્રાઇસિસને અનુલક્ષીને ભારતીય ઇક્વિટી માર્કેટમાં અત્યારસુધીની સૌથી મોટી માસિક રૂ. 62000 કરોડની જંગી વેચવાલી નોંધાવી હતી. ત્યારબાદ મે-22માં ફરી એકવાર રૂ. 45276 કરોડની બીજા ક્રમની જંગી વેચવાલી નોંધવી છે. નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી…

Read More

શોર્ટ- મિડિયમ- લોંગ ટર્મ માટે 10 શેર્સ ઉપર વોચ રાખો

સન ફાર્માઃ કંપનીએ માર્ચ-22 ક્વાર્ટર માટે રૂ. 2277.2 કરોડની લોસ નોંધાવી છે. પરંતુ EBITDAમાં 14.6 ટકાનો વાર્ષિક ધોરણો વધારો નોંધાયો છે. રેવન્યૂમાં 11 ટકા વધારો થયો છે. ઇન્ડિયા ફોર્મ્યુલેશન્સમાં 16 ટકા અને યુએસ ફોર્મ્યુલેશન્સ વેચાણમાં 5 ટકા વૃદ્ધિ જોવા મળી છે. પરીણામના પગલે શેર 3.11 ટકા તૂટી મંગળવારે રૂ. 860.45ની સપાટીએ રહ્યો હતો. ફન્ડામેન્ટલી કંપનીએ…

Read More

Review for the week: સેન્સેક્સ 56000 વટાવે તો સુધારાની શરૂઆત સમજવી

વૈશ્વિક શેરબજારોની સ્થિતિ શુક્રવારે અમેરિકાનો ડાઉ જોન્સ 33213.55ના સ્તરે બંધ રહ્યો. આ આંકે દૈનિક 1.76%,સાપ્તાહિક 6.24% અને માસિક 0.71%નો વધારો નોંધાવ્યો છે. નાસદાકે દૈનિક 3.33% અને સાપ્તાહિક 6.84%ના ગેઇન સાથે 12131.13 બંધ આપ્યુ પણ એ માસિક ધોરણે 1.65% ડાઉન જ રહ્યો છે. એસએન્ડપી-500 દૈનિક 2.47% વધી 4158.23 બંધ  રહ્યો અને સાપ્તાહિક 6.58% તેમ જ માસિક…

Read More

નિફ્ટી 16250 જાળવીને 16750 તરફ ધસે તેવો આશાવાદ

આગામી સપ્તાહે ટેકનિકલ્સ અનુસાર માર્કેટની દિશા અને દશા કેવી રહી શકે તે અંગે થોડી ચર્ચા કરીએ તો એવું કહી શકાય કે, નિફ્ટીએ 16300 આસપાસ શુક્રવારે શરૂ કર્યા બાદ બુલિશ હેમર કેન્ડલસ્ટીક ડેઇલી ચાર્ટ ઉપર દર્શાવી છે. એટલુંજ નહિં, 20- Day સિમ્પલ મૂવિંગ એવરેજ ઉપર બંધ આપ્યું છે. હવે 200- Day એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ 16750 પોઇન્ટ…

Read More

નિફ્ટી ઇન્ટ્રા-ડે 16200ની નીચે ઉતર્યો, હવે તૂટે તો સાવચેત રહેજો!!

સેન્સેક્સના 38 પોઇન્ટના ઘટાડામાં તાતા સ્ટીલનો હિસ્સો 102 પોઇન્ટ!! સ્ટીલ પર નિકાસ ડ્યૂટી વધારતા મેટલ ઈન્ડેક્સ વર્ષના તળિયે સ્ટીલ મેજર શેર્સમાં 3- 17 ટકા સુધીનો જંગી કડાકો નોંધાયો ઇન્ટ્રા-ડે ટ્રેડમાં સેન્સેક્સ 605 પોઇન્ટ સુધર્યા બાદ સેલિંગ પ્રેશર સેન્સેક્સમાં વધ્યા મથાળેથી 643 પોઇન્ટનું જંગી ધોવાણ માર્કેટબ્રેડ્થ નેગેટિવઃ ટ્રેડેડ 3577માંથી 2048 સ્ક્રીપ્સ ઘટી માર્કેટબ્રેડ્થ નેગેટિવ ટ્રેડેડ સુધર્યા…

Read More

IPO: ઇ-મુદ્રા આઈપીઓ આજથી, પ્રાઇઝ બેન્ડઃ 243-256

ડિજિટલ સિક્યુરિટી કંપની ઇ-મુદ્રા લિ.નો આઈપીઓ આજે શરૂ થઈ રહ્યો છે. પ્રાઈસ બેન્ડ રૂ. 243- 256 પર કંપની રૂ. 161 કરોડના શેર્સ ફ્રેશ ઈશ્યૂ મારફત અને 9,835,394 ઇક્વિટી શેર્સ ઓફર ફોર સેલ હેઠળ વેચી કુલ રૂ. 412.79 કરોડ એકત્ર કરશે. માર્કેટ લોટ 58 શેર્સ છે. આઇપીઓ ડિટેઇલ એટ એ ગ્લાન્સ ખુલશે/બંધ થશે 20 મે/ 24…

Read More

શેબજારોમાં એક્શન કમ અને રિએક્શન જ્યાદાનો સીન શરૂ

જનરલ પબ્લિકમાં ટોક શરૂ…… સેન્સેક્સ 47000 થઇ જશે…!! નિફ્ટી માટે શુક્રવારની ટેકનિકલ ટ્રેડિંગ રેન્જ સપોર્ટ લેવલ્સ 15700- 15600 રોક બોટમ્સ રેઝિસ્ટન્સ લેવલ્સ 16000- 16100 નિફ્ટીએ તેની 16000 પોઇન્ટની સાયકોલોજિકલ તેમજ ટેકનિકલી સપોર્ટ લાઇન તોડી નાંખી છે. એટલુંજ નહિં, 15900- 15700 વચ્ચે ઝૂલી રહ્યો છે. આગામી દિવસોમાં જો 15600 પોઇન્ટની રોક બોટમ તોડશે તો માર્કેટમાં ખાનાખરાબી…

Read More