ટેમાસેક-સમર્થિત મણિપાલ હેલ્થ એન્ટરપ્રાઇઝનો IPO 29 જુલાઇએ ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ. 560- 590
IPO ખૂલશે 29 જુલાઇ IPO બંધ થશે 31 જુલાઇ એન્કર બુક ઓફર 28 જુલાઇ ફેસ વેલ્યૂ રૂ.2 પ્રાઇસબેન્ડ રૂ. 560- 590 લોટ સાઇઝ 25 શેર્સ લિસ્ટિંગ બીએસઇ, એનએસઇ ઇશ્યૂ સાઇઝ 15,72,07,054 શેર્સ ઇશ્યૂ સાઇઝ ₹9,275 કરોડ અમદાવાદ, 27 જુલાઈ, 2026: મણિપાલ હેલ્થ એન્ટરપ્રાઇઝ લિમિટેડે તેના પ્રારંભિક જાહેર ઓફર માટે રૂ. 2 મૂળ કિંમત ધરાવતા ઇક્વિટી શૅર માટે…
