ACCએ વેપાર આધારિત વેચાણમાં સુધારો, ઉત્પાદન ક્ષમતાના વિસ્તરણ અને વન સિમેન્ટ પ્લેટફોર્મની દિશામાં પ્રગતિ
અમદાવાદ, 28 ઓક્ટોબર: ડાયવર્સિફાઇડ અદાણી પોર્ટફોલિયોનો ભાગ અને ભારતની સૌથી વિશ્વસનીય બિલ્ડિંગ મટિરિયલ્સ તથા સોલ્યુશન્સ પૂરા પાડતી કંપનીઓમાંની એક ACC લિમિટેડે 30 સપ્ટેમ્બર, 2026ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળાનાં નાણાંકીય પરિણામો જાહેર કર્યા હતા. આ ત્રિમાસિક ગાળા દરમિયાન અમે સલાઈ બાંવા અને કલંબોલીમાં કુલ 34 લાખ ટન વાર્ષિક ક્ષમતાના સિમેન્ટ ઉત્પાદન એકમો શરૂ કર્યા છે….
