અદાણી એન્ટરપ્રાઇઝ: છ માસિકમાં ૫૬% વૃદ્ધિ સાથે રુ.૧૧,૯૫૮ કરોડ EBITDA
અમદાવાદ, 29 ઓક્ટોબર, ૨૦૨૬: અદાણી ગ્રુપની અદાણી એન્ટરપ્રાઇઝ લિ. (AEL) એ ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ ના રોજ પૂરા થયેલા બીજા ત્રિમાસિક અને અર્ધ વાર્ષિક સમય ગાળાના પરિણામો જાહેર કર્યા હતા. તદનુસાર નાણા વર્ષ-૨૭ના પ્રથમ છ માસિક ગાળા દરમિયાન વાર્ષિક ધોરણે આવક ૬૨% વધીને રૂ. ૭૧,૫૬૯ કરોડ થઇ છે. જ્યારે EBITDA ૫૬% વધી રૂ. ૧૧,૯૫૮ કરોડ પ્રાપ્ત થયો…
