IPO News: Nova AgriTech IPO ભરવાનો આજે છેલ્લો દિવસ, જાણો ગ્રે માર્કેટ સ્થિતિ અને બ્રોકરેજ ટીપ્સ

અમદાવાદ, 25 જાન્યુઆરીઃ કૃષિ ક્ષેત્રે કાર્યરત નોવા એગ્રિટેક લિ.નો આઈપીઓ ભરવાનો આજે અંતિમ દિવસ છે. કંપની 39-41ની પ્રાઈસ બેન્ડ પર કુલ રૂ. 143.81 કરોડનું ફંડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. આઈપીઓ ઈશ્યૂ આજે 10.49 વાગ્યા સુધીમાં કુલ 44.48 ગણો ભરાઈ ચૂક્યો છે. જેમાં રિટેલ રોકાણકારોએ 46.05 ગણા બીડ ભર્યા છે. ક્યુઆઈબી પોર્શન 1.18 ગણો અને…

Read More

IPO Subscription: Medi Assist Healthcare IPO અંતિમ દિવસે 16.25 ગણો ભરાયો, ગ્રે માર્કેટમાં 10 ટકા સુધી પ્રીમિયમ

અમદાવાદ, 17 જાન્યુઆરીઃ ચાલુ કેલેન્ડર વર્ષનો બીજો આઈપીઓ Medi Assist Healthcareનો આઈપીઓ આજે પ્રથમ દિવસે જ ફુલ્લી સબ્સ્ક્રાઈબ્ડ થયો છે. જે પ્રથમ દિવસના અંતે કુલ 16.25 ગણો ભરાયો છે. જેમાં ક્યુઆઈબી પોર્શન 40.14 ગણો, એનઆઈઆઈ 14.85 ગણો અને રિટેલ 3.19 ગણો સબ્સ્ક્રાઈબ્ડ થયો હતો. મેડી આસિસ્ટ હેલ્થકેરે આઈપીઓ અંતર્ગત રૂ. 351.47 કરોડનું એન્કર ઈન્વેસ્ટમેન્ટ એકત્ર…

Read More

IPO: Jyoti CNC Automationનો આઈપીઓ આજે ખૂલ્યો, રોકાણ કરતાં પહેલાં આ વિગતો ચકાસો

અમદાવાદ, 9 જાન્યુઆરીઃ ચાલુ કેલેન્ડર વર્ષનો પ્રથમ આઈપીઓ જ્યોતિ સીએનસી ઓટોમેશન લિ. આજે રોકાણ માટે ખૂલ્યો છે. કંપની 9થી 11 જાન્યુઆરી દરમિયાન રૂ. 315-331ની પ્રાઈસ બેન્ડ પર કુલ રૂ. 1000 કરોડનું ફંડ એકત્ર કરવા માગે છે. રોકાણકારે 45 શેર લોટ માટે લઘુત્તમ રૂ. 14895નું રોકાણ કરવુ પડશે. ત્યારબાદ તેના ગુણાંકમાં અરજી કરવાની રહેશે. ઈશ્યૂ પ્રાઈસમાં…

Read More

SME IPO Listing: AIK  Pipes And Polymers આઈપીઓના 12 ટકા પ્રીમિયમે લિસ્ટિંગ બાદ 5 ટકાની અપર સર્કિટ

અમદાવાદ, 2 જાન્યુઆરીઃ એસએમઈ સેગમેન્ટનો રૂ. 15.02 કરોડનો આઈપીઓ આજે બીએસઈ એસએમઈ ઈમર્જ ખાતે લિસ્ટેડ થયો છે. એઆઈકે પાઈપ્સ એન્ડ પોલિમર્સ (AIK Pipes And Polymers LTD IPO)એ રૂ. 89ની ઈશ્યૂ પ્રાઈસ સામે 12.36 ટકા પ્રીમિયમે રૂ. 100ના સ્તરે લિસ્ટિંગ કરાવ્યા બાદ 5 ટકાની અપર સર્કિટ વાગી હતી. એઆઈકેના શેર 5 ટકા અપર સર્કિટ સાથે 105ની…

Read More

Innova Captab IPOના ફ્લેટ લિસ્ટિંગ બાદ શેર 22 ટકા વધ્યો, જાણો શું છે સ્થિતિ

અમદાવાદ, 29 ડિસેમ્બરઃ ઈનોવા કેપટેબ લિ.નો આઈપીઓ આજે સ્ટોક એક્સચેન્જ ખાતે ફ્લેટ લિસ્ટેડ થયો હતો. જો કે, બાદમાં 22 ટકા વધ્યો હતો. ઈનોવા કેપટેબએ રૂ. 448ની ઈશ્યૂ પ્રાઈસ સામે રૂ. 456.10ના સ્તરે લિસ્ટિંગ કરાવ્યું હતું. જે 22.17 ટકા ઉછળી 547.30ની સર્વોચ્ચ ટોચે પહોંચ્યો હતો. નીચામાં 452નું તળિયુ નોંધાવ્યું હતું. Innova Captab IPO માટે રૂ. 85…

Read More

IPO Listingના શુષ્ક માહોલ વચ્ચે Happy Forgingના આઈપીઓએ રોકાણકારોને હેપ્પી-હેપ્પી કર્યા

અમદાવાદ, 27 ડિસેમ્બરઃ પ્રાઈમરી માર્કેટમાં આઈપીઓ લિસ્ટિંગના શુષ્ક માહોલ વચ્ચે હેપ્પી ફોર્જિંગના આઈપીઓએ ઝાઝું નહિં પરંતુ 17.79 ટકા પ્રીમિયમે લિસ્ટિંગ કરાવી રોકાણકારોનો નિરાશા દૂર કરવામાં મદદ કરી છે. કારણકે, ગઈકાલે મુથુટ માઈક્રોફિન, સુરજ એસ્ટેટના આઈપીઓના નેગેટીવ લિસ્ટિંગ બાદ આજે અન્ય બે ક્રેડો બ્રાન્ડ્સ અને આરબીઝેડ જ્વેલર્સના ફ્લેટ લિસ્ટિંગે રોકાણકારોને હતાશ કર્યા હતા. હેપ્પી ફોર્જિંગ લિ….

Read More

Motisons Jewellers IPOમાં રોકાણકારોની મૂડી ડબલ થઈ, 89 ટકા પ્રીમિયમે લિસ્ટેડ

આઈપીઓ લિસ્ટિંગ ઈશ્યૂ પ્રાઈસ 55 લિસ્ટિંગ 103.90 મહત્તમ રિટર્ન 98.35 ટકા ગ્રે પ્રીમિયમ 118 ટકા અમદાવાદ, 26 ડિસેમ્બરઃ મોતિસન્સ જ્વેલર્સનો આઈપીઓ રોકાણકારો અને ગ્રે માર્કેટની અપેક્ષા પર ખરો ઉતર્યો છે. જેણે બીએસઈ ખાતે આજે રૂ. 55ની ઈશ્યૂ પ્રાઈસ સામે 88.90 ટકા પ્રીમિયમે 103.90ના સ્તરે લિસ્ટિંગ કરાવ્યું છે. જે બાદમાં 98.35 ટકા ઉછળી 109.09ની સર્વોચ્ચ ટોચે…

Read More

First EV IPO: Ola Electricએ આઈપીઓ માટે ડ્રાફ્ટ ફાઈલ કર્યો, 7250 કરોડ એકત્ર કરવાની યોજના

અમદાવાદ, 23 ડિસેમ્બરઃ દેશની ટોચની ઈલેક્ટ્રિક સ્કૂટર મેન્યુફેક્ચરર ઓલા ઈલેક્ટ્રિકે (Ola Electric IPO) આઈપીઓ માટે સેબી સમક્ષ ડ્રાફ્ટ ફાઈલ કર્યો છે. જે દેશનો ઈલેક્ટ્રિક વ્હિકલ્સ (EV) કંપનીનો પ્રથમ આઈપીઓ હશે. ઓલા નવા વર્ષની શરૂઆતમાં આઈપીઓ લોન્ચ કરવાની યોજના ધરાવે છે. ઓલાએ માર્કેટ રેગ્યુલેટર સેબી સમક્ષ ડ્રાફ્ટ પેપર્સનું ઈ-ફાઈલિંગ પૂર્ણ કર્યું છે. જે ઈન્ડિયન ઈવી ઈકોસિસ્ટમ…

Read More