IPO Subscription: આજે ખૂલેલા 3 આઈપીઓમાંથી Motisons Jewellers ફુલ્લી સબ્સ્ક્રાઈબ્ડ, આઈનોક્સ 61 ગણો ભરાયો

અમદાવાદ, 18 ડિસેમ્બરઃ સપ્તાહની શરૂઆતમાં આજે 3 આઈપીઓ બજારમાંથી ફંડ એકત્ર કરવા ખૂલ્યા છે. જેમાંથી એકમાત્ર મોતિસન્સ જ્વેલર્સનો આઈપીઓ ઈશ્યૂ પ્રથમ દિવસે જ ફુલ્લી સબ્સ્ક્રાઈબ ભરાયો છે. જ્યારે મુથુટ માઈક્રોફિન 95 ટકા અને સુરજ એસ્ટેટ ડેવલપર્સ 78 ટકા ભરાયો છે. ત્રણેય ઈશ્યૂ 26 ડિસેમ્બરે લિસ્ટેડ થશે. Motisons Jewellersના રૂ. 151.09 કરોડના આઈપીઓ માટે પ્રથમ દિવસે…

Read More

IPO Market: આજે મેઈન બોર્ડના 3 અને 1 SME IPO ખૂલ્યો, Motisons, S J logisticsમાં 100 ટકાથી વધુ ગ્રે પ્રીમિયમ

અમદાવાદ, 18 ડિસેમ્બરઃ પ્રાઈમરી  માર્કેટમાં આઈપીઓની વણઝાર વચ્ચે ગ્રે માર્કેટમાં ઉંચા પ્રીમિયમની બોલબાલા વધી છે. આજે મેઈન બોર્ડ ખાતે 3 અને એસએમઈ સેગમેન્ટમાં વધુ એક આઈપીઓ ખૂલ્યા છે. જેમાંથી મોતિસન્સ જ્વેલર્સમાં સૌથી વધુ 180 ટકા ગ્રે પ્રીમિયમ નોંધાયુ છે. જ્યારે SME IPO S J Logisticsમાં 100 ટકા ગ્રે પ્રીમિયમ છે. આ સપ્તાહે મેઈન બોર્ડ સેગમેન્ટના…

Read More

Upcoming IPO: 2023ને વિદાય આપવા આવી રહ્યા છે 9 આઈપીઓ, આગામી સપ્તાહે લોન્ચ થશે

IPO તારીખ (dec) પ્રાઈસ સાઈઝ ગ્રે પ્રીમિયમ Innova 21-26 426-448 570 કરોડ – Azad Eng. 20-22 499-524 740 કરોડ રૂ.400 Credo Brands 19-21 266-280 549.78 કરોડ રૂ. 125 RBZ Jewellers 19-21 95-100 100 કરોડ રૂ.35 Happy forging 19-21 808-850 400 કરોડ રૂ.450 Suraj Estate 18-20 340-360 400 કરોડ રૂ. 65 Motisons 18-20 52-55 151.09 કરોડ…

Read More

DOMS અને India Shelter Financeનો IPO આજે બંધ થશે, ઈશ્યૂને બહોળો પ્રતિસાદ

અમદાવાદ, 15 ડિસેમ્બરઃ સ્ટેશનરી અને તે સંબંધિત મટિરિયલ પ્રોડક્ટ્સ મામલે દેશની ટોચની બીજા નંબરની કંપની ડોમ્સ ઈન્ડસ્ટ્રીઝ લિ.નો આઈપીઓ ઈશ્યૂ થોડા જ કલાકોમાં બંધ થઈ રહ્યો છે. જેને રોકાણકારોનો બહોળો પ્રતિસાદ મળ્યો છે. આજે 4 વાગ્યા સુધીમાં 97.15 ગણો ભરાઈ ચૂક્યો છે. જેમાં ક્યુઆઈબી પોર્શન 119.04 ગણો, એનઆઈઆઈ 69.75 ગણો અને રિટેલ 71.21 ગણો સબ્સ્ક્રાઈબ્ડ…

Read More

60 કરોડના 3 SME IPO ખૂલ્યા, S J Logistics IPO ભરવાનો આજે છેલ્લો દિવસ

અમદાવાદ, 14 ડિસેમ્બરઃ એસએમઈ સેગમેન્ટમાં આજે વધુ 3 આઈપીઓ રૂ. 59.8 કરોડનું ફંડ એકત્ર કરવા લોન્ચ થયા છે.જેમાં Benchmark Computer Solution રૂ. 12.24 કરોડ, Siyaram Recycling Industries રૂ. 22.96 કરોડ તથા Shree OSFM E-Mobility રૂ. 24.60 કરોડ એકત્ર કરશે. S J Logisticsનો આઈપીઓ આજે 12 વાગ્યા સુધીમાં 105.97 ગણો સબ્સ્ક્રાઈબ્ડ થયો છે. જેમાં રિટેલ રોકાણકારોએ…

Read More

DOMS Industriesનો ઈશ્યૂ પ્રથમ દિવસે 6.18 ગણો ભરાયો, 538 કરોડનું એન્કર ઈન્વેસ્ટમેન્ટ મેળવ્યું

અમદાવાદ, 13 ડિસેમ્બરઃ ડોમ્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનો આઈપીઓ પ્રથમ દિવસે 6.18 ગણો ભરાયો હતો. રિટેલ રોકાણકારોએ સૌથી વધુ 20.72 ગણી એપ્લિકેશન્સ કરી છે. જ્યારે એનઆઈઆઈ 8.43 ગણો ભરાયો હતો. ક્યુઆઈબી પોર્શન 6 ટકા ભરાયો છે. રિટેલ રોકાણકારોએ આરક્ષિત કુલ 15.12 લાખ ઈક્વિટી શેર્સ સામે 3.13 કરોડ શેર્સની અરજી કરી હતી. આ સાથે કુલ રૂ. 1200 કરોડના…

Read More

India Shelter Finance IPO આજે ખૂલ્યો, જાણો રોકાણ સંબંધિત જાણવા જેવી વિગતો

સબ્સ્ક્રિપ્શન એટ અ ગ્લાન્સ Category Subscription (times) QIB 0.01 NII 1.95 Retail 1.45 Total 1.16 અમદાવાદ, 13 ડિસેમ્બરઃ ઈન્ડિયા શેલ્ટર ફાઈનાન્સનો આઈપીઓ આજે ખૂલ્યો છે. કંપની રૂ. 469થી 493ની પ્રાઈસ બેન્ડ પર રૂ. 1200 કરોડ એકત્ર કરવા માગે છે. ફ્રેશ ઈશ્યૂ મારફત કંપની રૂ. 800 કરોડ, જ્યારે ઓફર ફોર સેલ હેઠળ રૂ. 400 કરોડ એકઠા…

Read More

Upcoming IPO: ડિસેમ્બરના અંત સુધીમાં 6 હજાર કરોડના આઠ આઈપીઓમાં રોકાણ કરવાની તક, જાણો તમામ વિગતો

Upcoming IPOની ગ્રે માર્કેટમાં સ્થિતિ આઈપીઓ ગ્રે પ્રીમિયમ પ્રાઈસ ટકા DOMS ₹480 ₹790 61% India Shelter Fin ₹– ₹493 -% Suraj Estate ₹– ₹- -% SME IPO       Net Avenue Tech ₹24 ₹18 133% Graphisads ₹– ₹111 -% Marinetrans ₹3 ₹26 12% Sheetal Universal ₹12 ₹70 17% Accent Microcell ₹160 ₹140 114% Presstonic…

Read More