શેરા એનર્જીનો SME IPO 7 ફેબ્રુઆરીએ, પ્રાઇસબેન્ડઃ રૂ. 55-57

અમદાવાદઃ વાઇન્ડિંગ વાયર્સ અને નોન ફેરસ મેટલ્સમાંથી વાઇન્ડિંગ વાયર્સ, વાયર રોડ્સ, કોપર અને બ્રાસ ટ્યુબ્સના ઉત્પાદન સાથે સંકળાયેલી શેરા એનર્જીનો IPO તા. 7 ફેબ્રુઆરીના રોજ ખુલી રહ્યો છે. કંપની શેરદીઠ રૂ. 10ની મૂળકિંમત અને રૂ. 55-57ની પ્રાઇસ બેન્ડ સાથએના કુલ 6,176,000 શેર્સના SME IPO સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. ઇશ્યૂ તા. 9 ફેબ્રુઆરીના રોજ બંધ…

Read More

ADANI ENTER.નો FPO પ્રથમ દિવસે 0.01 ગણો ભરાયો

અમદાવાદઃ અનેક વિવાદોના વંટોળ અને ભારતીય શેરબજારોમાં ટી+1 સેટલમેન્ટના તરખાટ વચ્ચે એક તરફ ભારતીય શેરબજારોમાં રોકાણકારોની મૂડીમાંથી રૂ. 12 લાખ કરોડ ધોવાયા છે. ત્યારે બીજી તરફ અદાણી એન્ટરપ્રાઇસિસના એફપીઓને પ્રથમ દિવસે ધાર્યા કરતાં નબળો પ્રતિસાદ મળ્યો છે. પ્રથમ દિવસે ઇશ્યૂ 0.01 ગણો એટલેકે 1 ટકા ભરાયો હતો. બીએસઇના સાંજના પાંચ વાગ્યા સુધીના ડેટા અનુસાર રિટેલ…

Read More

અદાણી એન્ટરપ્રાઇસે શેરદીઠ ₹ 3,276ની અપર પ્રાઇઝ બેન્ડ પર 33 એન્કર રોકાણકારો પાસેથી ₹ 5,985 કરોડ મેળવ્યા

અદાણી એન્ટરપ્રાઇઝીસ લિમિટેડે 1,82,68,925 એફપીઓ ઇક્વિટી શેરની ફાળવણી ઇક્વિટી શેરદીઠ ₹ 3,276 અપર પ્રાઇઝ બેન્ડ પર કરી (જેમાંથી એન્કર રોકાણકારો દ્વારા એફપીઓ ઇક્વિટી શેરદીઠ એપ્લિકેશન બિડ રકમ રૂ. 1,638/-ની ચુકવણી થઈ છે) અબુ ધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી, મેબેંક એશિયા, ગોલ્ડમેન સાક્સ, નોમુરા, સોસાયટે જનરલ, જ્યુપિટર, બીએનપી પારિબા, અલ મેહવર, સિટી ગ્રૂપ, મોર્ગન સ્ટેન્લી જેવા ઉચ્ચ ગુણવત્તાયુક્ત…

Read More

અદાણી એન્ટરપ્રાઇસનો FPO 27 જાન્યુઆરીએ, પ્રાઇસબેન્ડ રૂ. 3112- 3276

અમદાવાદઃ અદાણી જૂથની 1988માં સ્થપાયેલી અદાણી એન્ટરપ્રાઇસિસ લિ. તા. 27 જાન્યુઆરીના રોજ રૂ. 20000 કરોડના મેગા એફપીઓ સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. શેર્સની ફ્લોર પ્રાઇસ રૂ. 3112 અને દરેક કેટેગરીના રોકાણકારો માટે ઓફર રૂ. 3276 નક્કી કરવામાં આવી છે. રિટેલ રોકાણકારોને શેરદીઠ રૂ. 64 ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. એફપીઓની ન્યૂનતમ બિડ 4 શેર્સ માટે રહેશે. કંપની…

Read More

IPO Watch: અદાણી જૂથની 5 કંપનીઓ કરી રહી છે તૈયારીઓ IPO લાવવાની

નવી દિલ્હીઃ ગૌતમ અદાણી બિઝનેસ ગ્રૂપ ડેટ રેશિયો ઘટાડવા અને તેના રોકાણકારોનો આધાર વધારવા માટે આગામી બે વર્ષમાં તેમની 5 કંપનીઓના IPO માટેનું પ્લાનિંગ કરી રહ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. ગ્રૂપ 2026 અને 2028 વચ્ચે 5 કંપનીઓનો IPO લાવવાની યોજના બનાવી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર  આગામી 3-5 વર્ષમાં ઓછામાં ઓછા પાંચ IPO બજારમાં આવવા…

Read More

અદાણી એન્ટરપ્રાઇસનો FPO 27 જાન્યુઆરીએ, પ્રાઇસબેન્ડ રૂ. 3112- 3276

અમદાવાદઃ અદાણી જૂથની 1988માં સ્થપાયેલી અદાણી એન્ટરપ્રાઇસિસ લિ. તા. 27 જાન્યુઆરીના રોજ રૂ. 20000 કરોડના મેગા એફપીઓ સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. શેર્સની ફ્લોર પ્રાઇસ રૂ. 3112 અને દરેક કેટેગરીના રોકાણકારો માટે ઓફર રૂ. 3276 નક્કી કરવામાં આવી છે. રિટેલ રોકાણકારોને શેરદીઠ રૂ. 64 ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. એફપીઓની ન્યૂનતમ બિડ 4 શેર્સ માટે રહેશે. કંપની…

Read More

JG કેમિકલ્સે 202.5 કરોડના IPO માટે ડ્રાફ્ટ પેપર ફાઇલ કર્યું

અમદાવાદઃ JG કેમિકલ્સે રૂ. 202.5 કરોડના IPO માટે સેબીમાં ડ્રાફ્ટ પેપર ફાઇલ કર્યું છે. IPOમાં રૂ. 202.50 કરોડનો નવો ઈશ્યુ અને તેના હાલના શેરધારકો અને પ્રમોટરો દ્વારા 5.70 મિલિયન શેરના વેચાણની ઓફરનો સમાવેશ થાય છે. OFSમાં વિઝન પ્રોજેક્ટ્સ અને ફિનવેસ્ટ પ્રાઇવેટ લિમિટેડના 3.64 મિલિયન શેર, જયંતિ કોમર્શિયલ લિમિટેડના 1.4 લાખ શેર, સુરેશ કુમાર ઝુનઝુનવાલા (HUF)…

Read More