માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 22053- 21983, રેઝિસ્ટન્સ 22194- 22264, સ્ટોક્સ ટૂ વોચઃ પર્સિસ્ટન્સ, રિલાયન્સ જિયો ફાઇનાન્સ

અમદાવાદ, 28 માર્ચઃ સેન્સેક્સ અને નિફ્ટી ઊંચા ખુલવાની શક્યતા છે કારણ કે GIFT નિફ્ટી 14 પોઈન્ટના સુધારા સાથે ઈન્ડેક્સ માટે હકારાત્મક શરૂઆત સૂચવે છે. 27 માર્ચે હેવીવેઇટ્સ અને ઓટો, રિયલ્ટી, પાવર અને કેપિટલ ગુડ્સ શેરોમાં ખરીદી કરીને બજારે અગાઉના સત્રની ખોટને ભૂંસી નાખી હતી. બંધ સમયે, સેન્સેક્સ 526.01 પોઇન્ટ અથવા 0.73 ટકા વધીને 72,996.31 પર…

Read More

MARKET LENS: મિનિ વેકેશન પછી નવી સપ્તાહની શરૂઆત પોઝિટિવ રહેવા આશાવાદ, નિફ્ટી માટે સપોર્ટ 21940, રેઝિસ્ટન્સ 22124

અમદાવાદ, 26 માર્ચઃ ત્રણ દિવસના મિનિ વેકેશન બાદ શેરબજારોમાં સોમવારની શરૂઆત પોઝિટિવ ટોન સાથે થવાનો આશાવાદ બજાર નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. GIFT નિફ્ટીમાં 50.50 પોઈન્ટના સુધારા સાથે માર્કેટ માટે ઊંચી શરૂઆત સૂચવે છે. શુક્રવારની વાત કરીએ તો ઇન્ફર્મેશન ટેક્નોલોજીને બાદ કરતાં તમામ સેક્ટોરલ્સમાં સુધારો રહ્યો હતો. સેન્સેક્સ 190.75 પોઈન્ટ્સ અથવા 0.26 ટકા વધીને 72,831.94…

Read More

માર્કેટ લેન્સઃ કેલેન્ડર 2024ના તળિયે સેન્સેક્સ- નિફ્ટી સહીત તમામ ઇન્ડાઇસિસઃ માર્કેટ સેન્ટિમેન્ટ નેગેટિવ, ગભરાઇને વેચી દેવાના બદલે થોભો અને રાહ જુઓ

ઇન્ટ્રા-ડે ટ્રેડર્સ માટે નિફ્ટી અને સેન્સેક્સ માટે અનુક્રમે 21,900 અને 72,300 રેઝિસ્ટન્સ તરીકે કામ કરશે. કરેક્શન વેવ અનુક્રમે 21,700-21,625 અને 71,500-71,400 સુધી ચાલુ રહેવાની શક્યતા છે. બીજી બાજુ, 21,900 અને 72,300ના સ્તરો મહત્વના સપોર્ટ લેવલ્સ અને 22000-22050 અને 72500-72600 ના સ્તરો મહત્વની રેઝિસ્ટન્સ સપાટી તરીકે વર્તી શકે છે. ગીફ્ટી નિફ્ટી 33.5 પોઇન્ટ પોઝિટિવ સાથે 21920નું…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 21953 અને રેઝિસ્ટન્સ 22111, સ્ટોક્સ ટૂ વોચઃ રિલાયન્સ, જિયો ફાઇનાન્સ

અમદાવાદ, 19 માર્ચઃ સેન્સેક્સ અને નિફ્ટી નેગેટિવ ટોન સાથે ખુલે તેવી શક્યતા છે કારણ કે GIFT નિફ્ટી 77.50 પોઈન્ટના નુકસાન સાથે નબળી શરૂઆત સૂચવે છે. જોકે, સોમવારે પણ આવી જ સ્થિતિ હોવા છતાં માર્કેટમાં સુધારાની ચાલ રહી હતી. સાથે સાથે સેન્સેક્સ- નિફ્ટી પોઝિટિવ ટોન સાથે બંધ રહ્યા હતા. IT અને FMCG સિવાયના તમામ ક્ષેત્રોમાં ખરીદી…

Read More

માર્કેટ લેન્સઃ ચૂંટણીના તારીખો જાહેર થતાં સીટો માટે સત્તા અને સટ્ટાના સમીકરણો શરૂ, નિફ્ટી માટે 21953 સપોર્ટ અને 22142 રેઝિસ્ટન્સ લેવલ્સ

અમદાવાદ, 18 માર્ચઃ નિફ્ટી માટે 21,953 પર તાત્કાલિક સપોર્ટ મળે તેવી શક્યતા છે. ત્યારબાદ 21,908 અને 21,836ની સપાટીઓ પણ સપોર્ટ તરીકે ધ્યાનમાં રાખવી.ઉપરમાં 22,041 અને ત્યારબાદ 22,142 અને 22,215 સ્તરો રેઝિસ્ટન્સ લેવલ્સ તરીકે ધ્યાનમાં રાખવાની ટેકનિકલ એક્સપર્ટ્સ સલાહ આપી રહ્યા છે.  GIFT નિફ્ટીમાં વલણો 48 પોઈન્ટના નુકસાન સાથે વ્યાપક ઈન્ડેક્સ માટે નબળી શરૂઆત સૂચવે છે….

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે 21912- 21802 સપોર્ટ અને 22173- 22267 રેઝિસ્ટન્સ લેવલ્સ, સ્ટોક્સ ટૂ વોચઃ જિયો ફાઇનાન્સ, સ્ટાર હેલ્થ

અમદાવાદ, 15 માર્ચઃ સેન્સેક્સ અને નિફ્ટી ગેપ-ડાઉન ખોલે તેવી શક્યતા છે કારણ કે GIFT નિફ્ટીમાં 132 પોઈન્ટના નુકસાન સાથે વ્યાપક ઈન્ડેક્સ માટે નબળી શરૂઆત સૂચવે છે. ગુરુવારે તમામ સેક્ટર્સમાં ખરીદી વચ્ચે નિફ્ટી 22,150ની આસપાસ બંધ રહ્યો હતો. તે જ રીતે સેન્સેક્સ 335.39 પોઈન્ટ અથવા 0.46 ટકા વધીને 73,097.28 પર અને નિફ્ટી 149 પોઈન્ટ અથવા 0.68…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી 21910ની સપાટી તોડે તો વધુ ખાના-ખરાબી, ઉપરમાં 22323 મહત્વની રેઝિસ્ટન્સ

અમદાવાદ, 14 માર્ચઃ સેન્સેક્સ અને નિફ્ટી નેગેટિવ ટોન સાથે ખુલે તેવી શક્યતા છે કારણ કે GIFT નિફ્ટીમાં નેગેટિવ ટ્રેન્ડ જારી રહ્યો છે. પરંતુ માર્કેટનું ઓવરઓલ સેન્ટિમેન્ટ તા. 15 માર્ચ સુધી નેગેટિવ રહેવાની શક્યતા બજાર પંડિતો વ્યક્ત કરી રહ્યા છે. બુધવારે સાર્વત્રિક વેચવાલીના કારણે મોટાભાગના ઇન્ડાઇસિસ નેગેટિવ બંધ રહ્યા હતા. ખાસ કરીને મિડ અને સ્મોલકેપ મેલ્ટડાઉન…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 22362-22319, રેઝિસ્ટન્સ 22445-22484, ઇન્ટ્રા-ડે વોચઃ TCS, BOB, ડિવિઝ લેબ્સ

અમદાવાદ, 5 માર્ચઃ ઇન્ટ્રા-ડે હેવી વોલેટિલિટીના અંતે નિફ્ટીએ ઇન્ટ્રા-ડે ઓલટાઇમ હાઇની નીચે બંધ આપ્યું છે. માર્કેટ સેન્ટિમેન્ટ કોન્સોલિડેશનનું રહ્યું છે. જ્યારે માર્કેટ ટોન નવી ઊંચી સપાટી માટેનો રહ્યો છે. માર્કેટમાં જનરલ સેન્ટિમેન્ટમાં એવી ચર્ચા શરૂ થઇ ચૂકી છે કે, માર્કેટ ચૂંટણી પરીણામો સુધી તેજીની ધૂમ મચાવશે. પછી પ્રોફીટ બુકિંગ જોવા મળશે. સમયની રાહ જુઓ. ટેકનિકલી…

Read More