માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 21953 અને રેઝિસ્ટન્સ 22111, સ્ટોક્સ ટૂ વોચઃ રિલાયન્સ, જિયો ફાઇનાન્સ

અમદાવાદ, 19 માર્ચઃ સેન્સેક્સ અને નિફ્ટી નેગેટિવ ટોન સાથે ખુલે તેવી શક્યતા છે કારણ કે GIFT નિફ્ટી 77.50 પોઈન્ટના નુકસાન સાથે નબળી શરૂઆત સૂચવે છે. જોકે, સોમવારે પણ આવી જ સ્થિતિ હોવા છતાં માર્કેટમાં સુધારાની ચાલ રહી હતી. સાથે સાથે સેન્સેક્સ- નિફ્ટી પોઝિટિવ ટોન સાથે બંધ રહ્યા હતા. IT અને FMCG સિવાયના તમામ ક્ષેત્રોમાં ખરીદી…

Read More

માર્કેટ લેન્સઃ ચૂંટણીના તારીખો જાહેર થતાં સીટો માટે સત્તા અને સટ્ટાના સમીકરણો શરૂ, નિફ્ટી માટે 21953 સપોર્ટ અને 22142 રેઝિસ્ટન્સ લેવલ્સ

અમદાવાદ, 18 માર્ચઃ નિફ્ટી માટે 21,953 પર તાત્કાલિક સપોર્ટ મળે તેવી શક્યતા છે. ત્યારબાદ 21,908 અને 21,836ની સપાટીઓ પણ સપોર્ટ તરીકે ધ્યાનમાં રાખવી.ઉપરમાં 22,041 અને ત્યારબાદ 22,142 અને 22,215 સ્તરો રેઝિસ્ટન્સ લેવલ્સ તરીકે ધ્યાનમાં રાખવાની ટેકનિકલ એક્સપર્ટ્સ સલાહ આપી રહ્યા છે.  GIFT નિફ્ટીમાં વલણો 48 પોઈન્ટના નુકસાન સાથે વ્યાપક ઈન્ડેક્સ માટે નબળી શરૂઆત સૂચવે છે….

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે 21912- 21802 સપોર્ટ અને 22173- 22267 રેઝિસ્ટન્સ લેવલ્સ, સ્ટોક્સ ટૂ વોચઃ જિયો ફાઇનાન્સ, સ્ટાર હેલ્થ

અમદાવાદ, 15 માર્ચઃ સેન્સેક્સ અને નિફ્ટી ગેપ-ડાઉન ખોલે તેવી શક્યતા છે કારણ કે GIFT નિફ્ટીમાં 132 પોઈન્ટના નુકસાન સાથે વ્યાપક ઈન્ડેક્સ માટે નબળી શરૂઆત સૂચવે છે. ગુરુવારે તમામ સેક્ટર્સમાં ખરીદી વચ્ચે નિફ્ટી 22,150ની આસપાસ બંધ રહ્યો હતો. તે જ રીતે સેન્સેક્સ 335.39 પોઈન્ટ અથવા 0.46 ટકા વધીને 73,097.28 પર અને નિફ્ટી 149 પોઈન્ટ અથવા 0.68…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી 21910ની સપાટી તોડે તો વધુ ખાના-ખરાબી, ઉપરમાં 22323 મહત્વની રેઝિસ્ટન્સ

અમદાવાદ, 14 માર્ચઃ સેન્સેક્સ અને નિફ્ટી નેગેટિવ ટોન સાથે ખુલે તેવી શક્યતા છે કારણ કે GIFT નિફ્ટીમાં નેગેટિવ ટ્રેન્ડ જારી રહ્યો છે. પરંતુ માર્કેટનું ઓવરઓલ સેન્ટિમેન્ટ તા. 15 માર્ચ સુધી નેગેટિવ રહેવાની શક્યતા બજાર પંડિતો વ્યક્ત કરી રહ્યા છે. બુધવારે સાર્વત્રિક વેચવાલીના કારણે મોટાભાગના ઇન્ડાઇસિસ નેગેટિવ બંધ રહ્યા હતા. ખાસ કરીને મિડ અને સ્મોલકેપ મેલ્ટડાઉન…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 22362-22319, રેઝિસ્ટન્સ 22445-22484, ઇન્ટ્રા-ડે વોચઃ TCS, BOB, ડિવિઝ લેબ્સ

અમદાવાદ, 5 માર્ચઃ ઇન્ટ્રા-ડે હેવી વોલેટિલિટીના અંતે નિફ્ટીએ ઇન્ટ્રા-ડે ઓલટાઇમ હાઇની નીચે બંધ આપ્યું છે. માર્કેટ સેન્ટિમેન્ટ કોન્સોલિડેશનનું રહ્યું છે. જ્યારે માર્કેટ ટોન નવી ઊંચી સપાટી માટેનો રહ્યો છે. માર્કેટમાં જનરલ સેન્ટિમેન્ટમાં એવી ચર્ચા શરૂ થઇ ચૂકી છે કે, માર્કેટ ચૂંટણી પરીણામો સુધી તેજીની ધૂમ મચાવશે. પછી પ્રોફીટ બુકિંગ જોવા મળશે. સમયની રાહ જુઓ. ટેકનિકલી…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 22117- 22035, રેસિસ્ટન્સ 22249- 22300, ઇન્ટ્રા-ડે વોચઃ COALINDIA, ઇન્ડસઇન્ડ બેન્ક, HUL

અમદાવાદ, 28 ફેબ્રુઆરીઃ નિફ્ટીએ ફરી એકવાર તેની ઓલટાઇમ હાઇ સપાટી નજીક લોઅર ટોપ બનાવ્યું છે. સાથે સાથે આગલાં દિવસનો લોસ પણ રિકવર કરી લીધો છે. આગામી થોડા દિવસો દરમિયાન 150 પોઇન્ટની વોલેટિલિટી સાથે માર્કેટ પ્લસ માઇનસ થવાની ધારણા હોવાનું રિલાયન્સ સિક્યુરિટીઝનો ડેઇલી ટેકનિકલ રિપોર્ટ દર્શાવે છે. ડેઇલી ચાર્ટ ઉપર આરએસઆઇ પણ રિવર્સીંગ ડાઉનટ્રેન્ડનો સંકેત આપે…

Read More

MARKET LENS: નિફ્ટી માટે 21978-21738 સપોર્ટ, 22355-22492 રેઝિસ્ટન્સ, ઇન્ટ્રા-ડે વોચઃ ડાબર, એક્સિસ બેન્ક, IOC

અમદાવાદ, 23 ફેબ્રુઆરીઃ ઇન્ટ્રા-ડે હેવી વોલેટિલિટી વચ્ચે નિફ્ટીએ ગુરુવારે પણ 20 દિવસીય એવરેજ લેવલ જાળવી રાખવા સાથે નવી ઊંચી સપાટી હાંસલ કરી છે. સાથે સાથે રેન્જની હાયર એન્ડ ઉપર બંધ આપીને સંકેત આપ્યો છે કે, માર્કેટમાં વોલેટિલિટી 21800- 22300 પોઇન્ટની સુધીની રહી શકે છે. વીકલી એક્સપાયરી, એફપીઆઇ તેમજ સામાન્ય રોકાણકારોનું ઓફલોડિંગ તેમજ આગામી ઇકોનોમિક, પોલિટિકલ…

Read More

MARKET LENS: નિફ્ટી માટે સપોર્ટ 21952- 21849, રેઝિસ્ટન્સ 22204- 22352, ઇન્ટ્રા-ડે વોચઃ HFCL

અમદાવાદ, 22 ફેબ્રુઆરીઃ નિફ્ટીએ ફરી એકવાર ઓલટાઇમ હાઇમ સપાટી ક્રોસ કરીને 200 પોઇન્ટનું પુલબેક નોંધાવ્યું છે. જે દિવસની ટોચની સપાટીથી નીચી સપાટી ગણાવી શકાય. હાલના તબક્કે થોડું કોન્સોલિડેશન અને નિફ્ટી માટે 21800 પોઇન્ટની સુધીની નિર્ણાયક સપાટી જોવા મળી શકે આગામી સપ્તાહની શરૂઆત સુધી કરેક્શન, સ્ટોક સ્પેસિફિક, સેક્ટર સ્પેસિફિક એપ્રોચ અને સ્ટોપલોસ સાથે ટ્રેડ કરવાની સલાહ…

Read More