માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે 22000 અને 21700 પોઇન્ટની સપાટી નિર્ણાયક, ઇન્ટ્રા-ડે વોચઃ ક્રોમ્પ્ટન, બલરામ ચીની, ઝાયડસ લાઇફ
અમદાવાદ, 8 ફેબ્રુઆરીઃ બુધવારે નિફ્ટીએ કોન્સોલિડેશન સાથે ફ્લેટ બંધ આપવા સાથે વોલેટિલિટી અને વોલ્યૂમ્સ સંકડાયેલા રહ્યા હતા. આરબીઆઇ પોલિસી તેમજ વિકલી એક્સપાયરીના કારણે ટ્રેડર્સ અને રોકાણકારોમાં સાવચેતી વર્તાઈ રહી છે. ઉપરમાં નિફ્ટી માટે હવે 22100 મહત્વની રેઝિસ્ટન્સ રહેશે. તે ક્રોસ થતાં 22400 પોઇન્ટ જોવા મળી શકે. નીચામાં 21700ની સપાટી રોકContinue Reading




