KFin Tech એકાઉન્ટ એગ્રીગેટર બિઝનેસ માટે ફિનટેક પ્રોડક્ટ્સમાં રોકાણ કરશે

હૈદરાબાદ: ઇન્વેસ્ટર અને ઇશ્યુઅરને સેવા પૂરી પાડતી કંપની કે ફિન ટેકનોલોજીસ લિમિટેડ (“KFin Technologies”) એ ટેકનોલોજી સર્વિસ પ્રોવાઇડર (TSP)  ફિનટેક પ્રોડક્ટ્સ એન્ડ સોલ્યુશન્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (FPSIPL)માં રોકાણ કરવાનાં નિર્ણયની જાહેરાત કરી હતી. FPSIPL ફિનસેક AA સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ નામની પેટાકંપની ધરાવે છે, જે એકાઉન્ટ એગ્રીગેટર છે અને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)નું લાઇસન્સ ધરાવે…

Read More

IPO: KFIN TECH છેલ્લા દિવસે 2.6 ગણો, એલિન ઇલે. બીજા દિવસે 95% ભરાયો

અમદાવાદઃ પ્રાઈમરી માર્કેટમાં પણ ધીરે ધીરે સેકન્ડરી માર્કેટની મંદીના વાયરાની અસર જોવા મળી રહી છે. તેના કારણે KFIN TECHનો IPO છેલ્લા દિવસે માત્ર 2.6 ગણો ભરાયો હતો. ખાસ કરીને રિટેલ પોર્શન 1.36 ગણો ભરાયો હતો. ક્યૂઆઇબી 4.17 ટકા, એનઆઇઆઇ 0.23 ટકા ભરાયો હતો. KFIN TECH સબસ્ક્રીપ્શન એટ એ ગ્લાન્સ કેટેગરી ગણો ભરાયો ક્યૂઆઇબી 4.17 એનઆઇઆઇ…

Read More

KFIN TECH અને ELIN ELECTRONICSના આઇપીઓને નબળો રિસ્પોન્સ

અમદાવાદઃ તા. 19 ડિસેમ્બરના રોજ ખુલેલો કેફીનટેક આઇપીઓ બીજા દિવસના અંતે માત્ર 70 ટકા ભરાયો છે. જ્યારે તા. 20 ડિસેમ્બરના રોજ ખુલેલો એલિન ઇલેક્ટ્રોનિક્સનો આઇપીઓ પ્રથમ દિવસના અંતે 37 ટકા જ ભરાયો છે. સેકન્ડરી માર્કેટમાં જે રીતે પ્રોફીટ બુકિંગ પ્રેશર ચાલી રહ્યું છે અને પ્રાઇમરી માર્કેટમાં આઇપીઓના નબળા લિસ્ટિંગની દહેશત છવાયેલી છે તે સંજોગોમાં આ…

Read More

KFIN: 44 એન્કર ઈન્વેસ્ટર્સ પાસેથી 675 કરોડ મળ્યાં, પ્રથમ દિવસે 55% ભરાયો

અમદાવાદઃ KFIN ટેકનોલોજીસ લિમિટેડએ કંપનીના સૂચિત IPO અગાઉ 44 એન્કર રોકાણકારોને 18,444,623 ઇક્વિટી શેરની ફાળવણી કરી છે અને ₹675 કરોડનું ફંડ એકત્રિત કર્યું છે. આ ફાળવણી ઇક્વિટી શેરદીઠ અપર પ્રાઇસ બેન્ડ ₹ 366 પર કરી છે. એન્કર રોકાણકારોને કુલ ફાળવણી કરેલા 18,444,623 ઇક્વિટી શેરમાંથી 6,967,120 ઇક્વિટી શેરની ફાળવણી કુલ 17 સ્કીમ દ્વારા 8 સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડને થઈ હતી. IPO પ્રથમ દિવસે 55 ટકા…

Read More

KFIN ટેકનોલોજીસનો IPO 19 ડિસેમ્બરેઃ પ્રાઇસબેન્ડ 347-366

KFin Technologies IPOની વિગતો એટ એ ગ્લાન્સ ઇશ્યૂ ખૂલશે 19 ડિસેમ્બર ઇશ્યૂ બંધ થશે તા. 21 ડિસેમ્બર ફેસ વેલ્યૂ રૂ. 10 પ્રાઇસબેન્ડ રૂ. 347- 366 લોટ સાઇઝ 40 શેર્સ ઇશ્યૂ સાઇઝ 40,983,607 શેર્સ ઇશ્યૂ ટાઇપ Book Built Issue IPO લિસ્ટિંગ BSE, NSE કંપનીના પ્રમોટર્સ  જનરલ એટલાન્ટિક સિંગાપોર ફંડ પીટીઇ લિ. સંભવિત એલોટમેન્ટ તા. 26 ડિસેમ્બર…

Read More