STOCKS IN NEWS: TATAELEXI, RVNL, MAHINDRA, SUNPHARMA, PNBHOUSING, TATACHEM, BIRLASOFT

Listing of JNK India Symbol:  JNKINDIA Series: Equity “B Group” BSE Code: 544167 ISIN: INE0OAF01028 Face Value: Rs 2/- Issued Price: Rs 415/- અમદાવાદ, 30 એપ્રિલ KEC ઇન્ટરનેશનલ: કંપનીએ તેના વિવિધ વ્યવસાયોમાં રૂ. 1,036 કરોડના નવા ઓર્ડર મેળવ્યા છે (POSITIVE) કોરોમંડલ ઈન્ટરનેશનલ: કંપનીએ આંધ્રપ્રદેશમાં રૂ. 1,000 કરોડથી વધુના ફોસ્ફોરિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ પ્લાન્ટ્સ સ્થાપવાની…

Read More

Stock Market Today: સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો અટક્યો, ભારતી એરટેલ, મહિન્દ્રા સહિત 219 શેરો વર્ષની ટોચે

અમદાવાદ, 22 એપ્રિલઃ શેરબજારમાં ગત સપ્તાહે મોટા ઘટાડા નોંધાયા બાદ આજે સેન્સેક્સ અને નિફ્ટી સુધારા તરફી ટ્રેડ થઈ રહ્યા છે. સેન્સેક્સ એક તબક્કે 689 પોઈન્ટ ઉછળ્યો હતો. નિફ્ટી પણ 22250નું લેવલ જાળવી આગેકૂચ કરી રહ્યો છે. સુધારા તરફી ટ્રેન્ડ વચ્ચે ભારતી એરટેલ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સહિત 219 શેરો વર્ષની ટોચે પહોંચ્યા છે. બીએસઈ સેન્સેક્સ ઈન્ડેક્સમાં…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી 21800ની રેઝિસ્ટન્સ ક્રોસ, ઉપરમાં રૂ. 21964નો આશાવાદ

અમદાવાદ, 15 ફેબ્રુઆરીઃ બુધવારે નિફ્ટીએ હેવી વોલેટિલિટીના અંતે 21800ની સપાટી ક્રોસ કરીને બંધ આપ્યું છે. જે દર્શાવે છે કે સેન્ટિમેન્ટ સુધારાનું છે. નિફ્ટી માટે હવે 21623- 21406 પોઇન્ટની સપાટી મહત્વની સપોર્ટ તરીકે વર્તી શકે. ઉપરમાં 21964- 22088 પોઇન્ટ સુધી સુધરવાના ચાન્સિસ હોવાનું ટેકનિકલ એનાલિસ્ટ્સની નજરે જણાય છે. 50 દિવસીય એવરેજને ક્રોસ કરીને તમામ ગ્લોબલ નેગેટિવ…

Read More

મહિન્દ્રાએ નવી બોલેરો મેક્સ પિક-અપ રેન્જ લોન્ચ કરી

અમદાવાદ, 25 એપ્રિલ: પિકઅપ બ્રાન્ડ બોલેરો પિક-અપના નિર્માતા મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ (M&M) તેની ઓલ-ન્યૂ બોલેરો મેક્સ પિક-અપ રેન્જ લોન્ચ કરી છે. રૂ. 7.85 લાખની (એક્સ-શોરૂમ) કિંમતથી શરૂ થતી ઓલ-ન્યૂ બોલેરો મેક્સ પિક-અપ રેન્જને ગ્રાહકો અને ઓપરેટરોને અભૂતપૂર્વ મૂલ્ય પૂરું પાડતા શક્તિશાળી ફીચર્સ અને પ્રદર્શન પ્રદાન કરવા માટે તૈયાર કરવામાં આવી છે. હળવા, વધુ કોમ્પેક્ટ અને…

Read More

મહિન્દ્રાની C-સેગમેન્ટની ઇલેક્ટ્રિક SUV XUV400 લૉન્ચ

અમદાવાદઃ 5 આકર્ષક રંગ વિકલ્પો સાથે XUV400 EC અને XUV400 EL 2 વેરિયેન્ટમાં ઉપલબ્ધ છે, ઓલ-ઇલેક્ટ્રિક XUV400 ની એક્સ-શોરૂમ કિંમત INR 15.99 લાખથી શરૂ થાય છે. XUV400 EL 39.4 kWh લિથિયમ-આયન બેટરી દ્વારા સંચાલિત છે, જે MIDC શ્રેણી ઓફર કરે છે. 456 કિમી સુધી અને 7.2 kW ચાર્જર સાથે આવે છે. XUV400 EC 34.5 kWh…

Read More

Auto Expo 2023: ઓટો કંપનીઓ EVમાં 25 હજાર કરોડ રોકશે

નવી દિલ્હીઃ ગ્રેટર નોઈડામાં ચાલી રહેલા Auto Expoમાં ઘણા ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદકોએ EV સેક્ટરમાં 25 હજાર કરોડથી વધુ રોકાણ કરવાની જાહેરાત કરી છે. કંપનીઓ ભવિષ્યમાં ઈલેક્ટ્રિક વાહનોના વધતાં વ્યાપ અંગે સજાગ હોવાથી ઝડપથી આ દિશામાં કામ કરી રહી છે. વિશ્વ પ્રદૂષણ મુક્ત અને પેટ્રોલ-ડીઝલ કરતાં વધુ આર્થિક હોવાને કારણે લોકોમાં ઈલેક્ટ્રિક વાહનો પ્રત્યે ઝોક વધી…

Read More

મહિન્દ્રાના ફાર્મ ઇક્વિપમેન્ટ સેક્ટરે ડિસેમ્બરમાં 21,640 યુનિટનું વેચાણ કર્યું

મુંબઈ: મહિન્દ્રા ગ્રૂપની કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડના ફાર્મ ઇક્વિપમેન્ટ સેક્ટર (એફઇએસ)એ ડિસેમ્બર, 2022માં એના ટ્રેક્ટરના વેચાણના જાહેરકરેલા આંકડાઓ અનુસાર ડિસેમ્બર, 2022માં સ્થાનિક બજારોમાં 21,640 યુનિટનું વેચાણ કર્યું હતું, જે ડિસેમ્બર, 2021 દરમિયાન 16,687 યુનિટ હતું. ડિસેમ્બર, 2022 દરમિયાન ટ્રેક્ટરનું કુલ વેચાણ (સ્થાનિક + નિકાસ) 23,243 યુનિટ હતું, જે ગયા વર્ષના સમાન ગાળામાં 18,269 યુનિટ…

Read More

મહિન્દ્રાને પૂણેમાં EV ઉત્પાદન પ્લાન્ટ સ્થાપવાની મંજૂરી

મુંબઈ: ભારતની અગ્રણી ઓટોમોટિવ કંપનીઓ પૈકીની એક મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડ (એમએન્ડએમ)એ આજે જાહેરાત કરી હતી કે, કંપનીનાં ઇલેક્ટ્રિક વાહનો માટેનાં રૂ. 10,000નાં રોકાણને મહારાષ્ટ્ર સરકારની ઇલેક્ટ્રિક વાહનો માટે ઔદ્યોગિક સંવર્ધન યોજના અંતર્ગત મંજૂરી મળી છે. કંપની એની પેટાકંપની મારફતે મહિન્દ્રાના આગામી બોર્ન ઇલેક્ટ્રિક વ્હિકલ્સ (BEVs)ની ઉત્પાદન સુવિધા સ્થાપિત કરવા, વિકસાવવા અને નિર્માણ માટે 7થી…

Read More