મણિપાલ પેમેન્ટ એન્ડ આઇડેન્ટિટી સોલ્યુશન્સનો IPO તા. 9 સપ્ટેમ્બરે ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ.322- 339
IPO ખૂલશે 9 સપ્ટેમ્બર IPO બંધ થશે 11 સપ્ટેમ્બર એન્કર બુક 8 સપ્ટેમ્બર ફેસ વેલ્યૂ રૂ.10 પ્રાઇસબેન્ડ રૂ.322- 339 લોટ સાઇઝ 44 શેર્સ અને ગુણાંકમાં લિસ્ટિંગ બીએસઇ, એનએસઇ IPO સાઇઝ 2,37,46,313 શેર્સ IPO સાઇઝ ₹805 કરોડ અમદાવાદ, 7 સપ્ટેમ્બર: મણિપાલ પેમેન્ટ એન્ડ આઇડેન્ટિટી સોલ્યુશન્સ લિમિટેડ(એમપીઆઈએસએલ)ની આઈપીઓ માટેની બિડીંગ પ્રક્રિયા 9 સપ્ટેમ્બરે શરૂ થશે અને શુક્રવાર, 11 સપ્ટેમ્બરે…
