અમદાવાદ, 27 એપ્રિલઃ બુધવારે સેન્સેક્સે 169 પોઇન્ટના સુધારા સાથે 17813 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું હતું. જ્યારે નિફ્ટીએ ફ્લેટ શરૂઆત બાદ 17750 પોઇન્ટ અને 17711.20 પોઇન્ટની રેન્જ નોંધાવી હતી. ગુરુવારે માટે નિફ્ટી માટે 17870 પોઇન્ટ ગણાવી શકાય ઇન્ટ્રા-ડે ટ્રેડર્સ 17870 પોઇન્ટ ક્રોસ થાય તો લોંગ પોઝિશન માટે વિચારી શકે છે. પરંતુ 17600 પોઇન્ટની નીચે જાય તો સ્ટોપલોસ અને સાવચેતી બન્ને હાથવગા રાખીને આગળ વધવાની સલાહ છે.

Nifty Intraday Resistance and Support

Support 3Support 2Support 1NiftyResistance 1Resistance 2Resistance 3
17,62417,66817,74117,81417,85717,90117,974

Intraday Resistance and Support

Support 3Support 2Support 1Bank NiftyResistance 1Resistance 2Resistance 3
42,10642,26942,55042,83042,99343,15643,436

Intraday Picks at Glance

ScripCloseTarget 1Target 2Stop lossRecommendation
SIEMENS3447.7349935453426BUY ABOVE 3450
SAFARI IND2360248725692355BUY ABOVE 2372
CSB BANK292.15300305291BUY ABOVE 293
KEI INDUSTRIES1890.7195519751872BUY ABOVE 1900
CROMP GREAVES252.55246242254SELL BELOW 251

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)