માર્કેટ લેન્સઃ ઇવેન્ટ બેઝ્ડ તેજીને કામચલાઉ બ્રેકની શક્યતા, નિફ્ટી માટે 24000 રોક બોટમ
જો બજારમાં કોન્સોલિડેશન કે પ્રોફિટબુકિંગ જોવા મળે, તો નિફ્ટીને 24,300–24,200ના ઝોનમાં સપોર્ટ મળી શકે છે; ત્યારબાદ 24,000ના લેવલે મજબૂત સપોર્ટ જોવા મળી શકે છે, જે એક મહત્વપૂર્ણ સપોર્ટ લેવલ છે. ઉપરની તરફ, 24,800નું લેવલ તાત્કાલિક રેઝિસ્ટન્સ તરીકે કામ કરી શકે છે, અને ત્યારબાદ 25,000 નું લેવલ એક મુખ્ય રેઝિસ્ટન્સ બની શકે તેવી શક્યતા ટેકનિકલ એનાલિસ્ટ્સ…
