અમદાવાદ, 9 જાન્યુઆરીઃ વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં નેધરલેન્ડની 45 જેટલી કંપનીઓ ભાગ લઈ રહી છે. આ ડચ કંપનીઓ 3.6 અબજ યુરોનું રોકાણ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. હાલ ભારતમાં 300 ડચ બિઝનેસ કાર્યરત છે. જ્યારે 250 ભારતીય કંપનીઓ નેધરલેન્ડમાં ઓફિસ ધરાવે છે. આ શિખર સંમેલનમાં પાર્ટનર કન્ટ્રી તરીકે સતત ચોથી વખત ભાગContinue Reading