માર્કેટ આઉટલૂકઃ NIFTY SUPPORT 19315- 19240, RESISTANCE 19449- 19509, ઇન્ટ્રા-ડે પીક્સ કોટક બેન્ક ખરીદો, આસ્ટ્રાલ, ઓબેરોય રિયાલ્ટી નેગેટિવ
અમદાવાદ, 5 જુલાઇઃ નિફ્ટીએ મંગળવારે પણ સતત સુધારાની ચાલમાં 19434 પોઇન્ટનો નવો હાઇ બનાવ્યો છે. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ મોટાભાગની ટાઇમલાઇન ઉપર પોઝિટિવ સંકેત આપી રહ્યા છે. જેમાં આગામી સુધારામાં નિફ્ટી 19500- 19600ના લેવલ્સ તરફ સુધરી જઇ શકે છે. નીચામાં 19300નો નજીકનો સપોર્ટ ધ્યાનમાં રાખીને ટ્રેડર્સ- ઇન્વેસ્ટર્સને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ મળી રહી છે. બેન્ક નિફ્ટી…
